________________
૧૩
છે. એક દિવસ એક પરદેશી માણસ શ્રીપાલ મહારાજા પાસે આવીને એક અદ્દભુત આશ્ચર્યકારી ઘટના કહે છેઃ—
“ અહી થી ચારસા ગાઉ દૂર કુડલપુર નામનું નગર છે. તે નગરમાં મકરકેતુ નામે રાજા રાજ્ય કરે છે. તેને કપૂરતિલકા નામની રાણી છે. તે રાણીને બે પુત્રા અને એક પુત્રી છે. પુત્રીનુ" નામ ગુણસુંદરી છે. રાજકુમારી ચાસઠ કળામાં પ્રવીણ બની ચૂકી છે. રૂપ, ગુણ, કળાના ભંડાર છે, સંગીતની કળામાં, વીણાવાઘની કળામાં અજોડ છે, યૌવન અવસ્થાને પામી છે. પતિની પસંદગીમાં રાજકુમારી વિચારે છે.
રસિયાળુ વાસે નહીં, તે રસિયા એક તાલ; ઝૂરીને ઝાંખર થઈ, જિમ વિછડી તરૂડાળ, કળાના રસિકને જે રસિકજન સાથે મેળાપ ન થાય
તા રસિકજનને એક હાથે તાળી પાડવા જેવું થાય છે. બન્ને સરખા હાય તા જ કળાની કિમંત થઈ શકે. નહી તે પછી ઝાડથી છૂટી પડેલી ડાળીની જેમ સુકાઈ ને ઝાંખર થઈ જવાય છે. રોઝ જેવા મૂખનું મન કોઈ ચતુરજન રીઝવી શકતા નથી. વસ્તુ તત્ત્વના મર્મ જે ન સમજે તેની સાથે સબધ કરવાથી કાંઈ લાભ નથી.
રસિયાને રસિયા મિલે, કેળવતાં ગુણગા; હિયે ન માયે રીઝરસ, કહેણો નાવે હાઠ, હવે કળાના રસિકને, ધર્મના જાણકારને, પરમાત્માના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org