________________
૧૧૨
-
-
-
-
-
- -
-
* * *
અગ્યને ન નમવું તે શિસ્ત છે.
પાંચ વિષયે અને ચાર કષાયે તે અગ્ય છે. તેને ન નમવું–તેના શરણે ન જવું–તેની પરવશતા સહન ન કરવી તે જ સાચું શિસ્ત (discipline) છે.
અરિહંત આદિ નવપદનું શરણ એ જ વાસ્તવિક | કર્તવ્ય છે. તે કતવ્યમાં સદા રક્ત રહેવું એ જ સાચે ધર્મ છે.
સ્મરણ એટલે શરણ. (WT સરળ મા)
આપણે જેનું નિરંતર સ્મરણ કરીએ છીએ તેના શરણે છીએ. અરિહંત આદિનું નિરંતર સ્મરણ કરીએ છીએ, ત્યારે અરિહંત આદિને શરણે છીએ, અને જે આપણે વિષય-કષાયનું સ્મરણ કરીએ છીએ તે આપણે વિષયકષાયના શરણે છીએ.
સ્મરણ એ જ શરણુ છે.
સ્મરણ દ્વારા શરણગમનની આ સહેલી રીતને આપણે જીવનમાં શિસ્તબદ્ધ રીતે શરૂ કરીએ તે અનંતકાળના ભાવી સુખનું સર્જન થાય છે. અને ભવદુઃખને અંત આવે છે.
પંચ પરમેષિઓને નમસ્કાર એ જ શિસ્તબદ્ધ સાચી સેવા છે. (Supreme service to supremacy)
પરમેષ્ઠિ પદેનું સ્મરણ અને તેના દ્વારા થતું શરણ તે જ આત્માનું દિવ્ય સંગીત (Divine song of the soul) છે.
પરમાત્માને નિરંતર હૃદયમાં ધારણ કરતા શ્રીપાલ [ll મહારાજા ઠાણ બંદરે આનંદમાં દિવસે પસાર કરી રહ્યા
- -
-
-
-
-
-
-
મયંક
:
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org