________________
૧૧
(ii) જે નમવા ચેગ્ય નથી, તેને નમવું તે ગેરાશસ્ત છે. (iii) નમવા યાગ્યને ન નમવું તે ગેરશિસ્ત છે. (iv) નમવા યગ્ય નથી, તેને ન નમવું તે શિસ્ત છે,
શ્રી અરિહંત આદિ પંચ પરમેષ્ટિએ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપરૂપ ધર્મ—એ જ આ વિશ્વમાં સાચા નમસ્કારને ચેાગ્ય છે, કારણ કે આ નવને કરેલ નમસ્કાર સર્વાં પાપને ક્ષય કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપ શ્રેષ્ઠ મંગલને લાવનાર છે, માટે તે જ સાચું શિસ્ત (discipline) છે.
પાંચ ઇન્દ્રિયાના વિષયા અને ચાર કષાયા ( ક્રોધ, માન, માયા અને લેાભ )–એ સ`સાર પરિભ્રમણ કરાવી જીવને અત્યંત પીડા આપનાર છે. સંસારના આ નવપદ્માને નમવુ' તે ગેરશિસ્ત છે, કારણ કે તે જીવને દુઃખનુ કારણ છે.
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ-આ નવપદાને ન નમવું તે આપણા વિનાશનું કારણ છે, કારણ કે અરિહંત આદિ નિર'તર આપણું હિત કરે છે.
આપણને સર્વ દુ:ખથી મુક્ત કરવાના જેમને સંકલ્પ છે, આજ સુધી જેમના અનંત ઉપકાર નીચે આણે આવ્યા છીએ, તેમને નહી. નમવાથી આપણે ધ મહાસત્તાના મેાટા શુનેગાર અનીએ છીએ અને આ (criminal offence) ફાજતારી ગુનાની સજા ભેગવવા આપણે નરક-નિગેાદ આદિમાં શટકવુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org