________________
૧૦૮
જતાં નાટક કરવાવાળું ચંડાળ જાતિના ડુંબનું ટેળું મળ્યું. ધવલ ડુબના આગેવાનને કહે છે, એક અમારું કામ કરી આપો. એહ જમાઈ રાયને રે, તેને કહે તમે ડુંઅરે, ચતુરનર, લાખ સોનિયા, તુમને આપશું હો લાલ,
“રાજાના જમાઈ જે રાજાની બાજુના સિંહાસનમાં બેસે છે, તેને ડુંબ જાતિના તમારા સગા છે તેવું કહી તેના ગળામાં તમે રાજદરબારમાં વળગી પડે તે તમને એક લાખ સેનામહાર આપીશ.”
નક્કી કરીને ડુંબને આગેવાન રાજદરબારમાં ગયે અને નાટક કર્યું. રાજાએ કહ્યું: ‘તમારે શું જોઈએ છે?” ડુંબને આગેવાન કહે છે: “અમારું માન–મહત્તા વધે તેવું કરે. ત્યારે રાજા બાજુમાં બેઠેલા શ્રીપાલકુમાર પાસે તેને દાન અપાવે છે. તે વખતે ડું અને આગેવાન શ્રીપાલના ગળે વળગી પડે છે અને કહે છે: “એ પુત્ર ! તું ક્યાં ગયો હતો? અમે તો તને ઘણું વખતથી શોધીએ છીએ.” ત્યાં તો ડું બડી આવીને વળગી પડી. એ પુત્ર! તારા વિના તે અમે ખાતાં પણ નથી. ત્યાં મામે આવ્યું. એ ભાણેજ ! તું ક્યાં જતો રહ્યો હતો? સ્ત્રી આવીને વળગી પડી. રાજદરબારમાં ધીંગાણું મચી ગયું. ડુંબ જાતિને આ કુંવર છે તેવું પ્રત્યક્ષ દેખાયું. રાજા ચિંતામાં પડી ગયે. બહુ ખે હું થયું. ચંડાળ જાતિના ડું બની સાથે રાજપુત્રી પરવી. જોશી અને શ્રીપાલને મારવા માટે રાજાએ તયારી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org