________________
હાલ કલ્લોલ સાયર થયે રે. વાયે ઉભડ વાય રે; ઘોર ઘનાઘન ગાજી રે, વિજળી ચિહું દિશિ થાય છે.
સાગરમાં તોફાની પવન શરૂ થયું. સમુદ્રના પાણી ઊછળવા માંડ્યાં. આકાશમાં ભયંકર મેઘ ગાજવા લાગ્યા. ચારે બાજુ વિજળીના ચમકાર થવા લાગ્યા. વહાણેનાં કૂવા થંભ તૂટવા લાગ્યા. સઢનાં દોરડાં ઊડી જવા લાગ્યાં. ભયંકર અંધકાર છવાઈ ગયે.
સૌથી આગળ સિદ્ધચકના અધિષ્ઠાયક ક્ષેત્રપાલ દેવ હાથમાં તલવાર લઈને આવ્યા. બાવન વીરથી પરિવરેલાં ચકેશ્વરી દેવી ત્યાં પધારે છે.
બેઠી મૃગપતિ વાહને રે, ચક ભાડે હાથ રે; ચકકેસરી પાઉધારિયા રે, દેવ દેવી બહુ સાથ રે.
ક્ષેત્રપાલ દેવે ધવલ શેઠને ખરાબ બુદ્ધિ આપનાર કુબુદ્ધિના ટુકડે ટુકડા કરી નાખ્યા. આ પ્રમાણે મિત્રના હાલ જઈને ધવલ બને સતી રાજકુમારીઓના શરણે બેસી ગયે, ત્યારે પશુની માફક ધ્રુજતા તે શેઠને ચકેશ્વરી દેવીએ જે. ચકેશ્વરી દેવીએ કહ્યું : “સતી સુંદરીઓના શરણના કારણે તને જીવતો જવા દઉં છું. પણ હવે જે કૂડી નીતિ રાખી તે જીવથી જઈશ.”
ચકેશ્વરી માતા બન્ને રાજકુમારીઓને પ્રેમપૂર્વક કહે છે, “તમારા પતિ ક્ષેમકુશળ છે. એક મહિનામાં તમારા I[ પતિને તમને મેળાપ થશે.” અને રાજકુમારીઓને ફૂલની
ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org