________________
૧૦૪
પરમાત્માના ધ્યાનથી આત્માના અનુભવ થાય છે. આત્માના અનુભવથી માહ નાશ પામે છે અને પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે.
Cosmic Kingdom પરમાત્મપદ પ્રાપ્તિની પર્મ કળા અને પરમાત્માના અનંત સમૃદ્ધિના પરમ ભંડારની ગુપ્ત ચાવી (A Key to cosmic secret) નવપદના ધ્યાનમાં છે.
પરમાત્માને નમસ્કાર એ Supermost secret art of cosmosવશ્વની સર્વોત્તમ દિવ્ય કળા છે.
વહાણ માંહિ જે હુઇ, હવે સુણા તે વાત; ધવલ નામ કાલા હિયે, હરખ્યા સાતે ધાત, એ ધન એ દાય સુંદરી, એહ સહેલી સાથ; પરમેસર મુજ પાધરા, દીધું હાથે હાથ,
હવે વહાણમાં શુ બન્યુ ? શ્રીપાલ દરિયામાં પડતાં ધવલ શેઠ જેનાં કાળાં કામ છે, તે ખૂબ હર્ષ પામ્યા. આ ધન અને આ એ સુંદરીના હવે હું માલિક બનીશ, ઉપાધિ (શ્રીપાલ)ને દરિયામાં ફેકી, હવે મને શાન્તિ થઈ.
દુર્જન મનુષ્યા જે પર ધન અને પરસ્ત્રીમાં લ‘પટ છે, જે અનંતકાળ ક્રુતિમાં રખડવાના હોય છે, તેની આવી જ સ્થિતિ હાય છે.
અને રાજકુમારી મદનસેના અને મદનમ જીષાને પેાતાના પતિ શ્રીપાલ દરિયામાં પડવા તે જોતાં જ ધ્રાસકા પડયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org