________________
૧૦૩
મુક્તિ માટે ભક્તિ જોઇએ.
ભક્તિ માટે વિવેક જોઇએ. વિવેક માટે સતાના સમાગમ જોઇએ.
જગતના સર્વોત્કૃષ્ટ સ ંતાના સમાગમ નવકાર અને નવપદમાં થાય છે. નવપદના મધ્યમાં રહેલા અરિહંત પરમાત્માની ભક્તિ, આરાધના અને ધ્યાન સર્વ સંપત્તિ અને સિદ્ધિ પ્રદાયક છે.
દેવેન્દ્રોને દનીય, સુરેન્દ્રોને સેવનીય, મુનીન્દ્રોને માનનીય, ચેાગીન્દ્રોને આદરણીય, પ્રાણીમાત્રને પૂજનીય, વિશ્વને વદનીય કાઈ તત્ત્વ હાય તા તે અરિહંત પરમાત્મા છે, તેથી તે Cosmic Ruler- ત્રણ ભુવનના અધિપતિ છે. તેમને નમસ્કાર કરવા તે આત્માના ગુપ્ત ભંડારની ચાવી A Key to cosmic secret છે. પરમાત્માના કેવળજ્ઞાન આદિ અન ંત ગુણુ સમૃદ્ધિના ખજાનાની ગુપ્ત ચાવી નવપદમાં છે. અવ્યાબાધ અન ંત સુખ, પરમ આનંદ, અચિંત્ય શક્તિ, અનંત વીય, અનંત દાન, અન ́ત ભાગ, અનંત ઉપભાગ, અનંત લાભ રૂપ આત્માના ગુપ્ત ભંડારાની ચાવી−A Key to cosmic secret અરિહંતના નમસ્કારમાં છે, અરિહંતના ધ્યાનમાં છે, અરિહંતની આજ્ઞાના પાલનમાં છે.
તુજ સ્વરૂપ જબ ધ્યાવે, તખ આતમ અનુભવ પાવે; જે અનુભવ રૂપ હાવે, તા માહ તિમિરને ખાવે. (જ્ઞાનવિમલસૂરિ કૃત સુમતિનાથ ભગવાનનુ .સ્તવન.)
Jain Education International
For Private & Personal Use Only
B
www.jainelibrary.org