________________
૧૦૨
24743/2018 ( Real & creative knowledge ) સવિચારોનો ભંડાર છે.
સમ્યગુચારિત્ર (Real & creative character ) સદ્દવર્તનને ભંડાર છે. - સમ્યગ તપ સંતેષ ભાર છે.
આ નવે પદ જગતનાં ઉત્કૃષ્ટ મહાનિધાને છે. છેલ્લાં ચાર પદે પંચ પરમેષ્ઠિઓમાં ઉત્કૃષ્ટ રીતે રહેલાં છે. જગતની સર્વોત્તમ મહાવિભૂતિઓને સત્સમાગમ, સત્સંગ કરવાનું સ્થાન નમસ્કાર મહામંત્ર અને નવ પદે છે. નમસ્કાર મહામંત્રી અને નવપદની આરાધના વખતે જગતના ત્રણે કાળના અનંત અરિહંત ભગવંતે, અનંત સિદ્ધ ભગવંતો, અનંત આચાર્ય ભગવંતે, અનંત ઉપાધ્યાય ભગવંતે અને અનંત સાધુ ભગવંતને સત્સમાગમ થાય છે. આવી અનંત ઉપકારી મહાન વ્યક્તિઓનો મેળાપ નમસ્કાર મંત્રમાં અને નવપદમાં થાય છે.
સતના સંગ વિના તત્વની પ્રાપ્તિ થતી નથી. સના સંગ વિના અંતની વાતને તંતકદી મળતું નથી. સત્ સંગ વિના વિવેક નથી. વિવેક વિના ભક્તિ નથી. ભક્તિ વિના મુક્તિ નથી. મુક્તિ વિના સુખ નથી.
પરમ સુખ મુક્તિમાં છે. સુખ માટે મુક્તિ જોઈએ. L
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org