________________
તે દિવસે જ લગ્નનું મુહૂર્ત આવ્યું. મોટા મહત્સવ પૂર્વક રાજાએ પિતાની પુત્રી મદનમંજરીનું લગ્ન શ્રીપાલકુમારની સાથે કરાવ્યું. દાયજામાં અઢળક ધન આપ્યું. રહેવા માટે મહેલ આપે. જીરે મારે પડિયા સાયર માંહી,
એક જ દુઃખની યામિની, જીરેજી; જીરે મારે બીજી રાત્રે જોય,
ઈણ પરે પરણ્યા કામિની, છરે છે. જીરે મારે જઈએ મહિમા દેખી,
સિદ્ધચક્રને ભામણે રે. શ્રીપાલના રાસના રચનારા શ્રી વિનયવિજયજી મહારાજ કહે છે, હજુ આગલી રાત્રીએ તે દરિયામાં પડયા છે. એક જ રાત્રી દુઃખમાં પસાર કરી છે. બીજી રાત્રીએ તે રાજકુમારી સાથે લગ્ન થયું અને સંપત્તિને પામ્યા. આ દેખી અમારા મનમાં તો એવું થાય છે કે, “નવપદમય શ્રી સિદ્ધચક્રજી અદ્દભુત મહિમાવંત છે. એક ક્ષણ પણ તેને ભૂલીએ નહીં. નિરંતર તેનું આરાધન કરીએ. અમારું જીવન સિદ્ધચક્રને સમર્પિત કરી કૃતાર્થ બનીએ".
સિદ્ધચક્રના મહિમાને બતાવનાર શ્રીપાલ રાજાના રાસના ત્રીજા ખંડની બીજી ઢાળ અહીં પૂરી થાય છે, ત્યાં રાસના રચનારા કહે છેજીરે મારે સિદ્ધચક ગુણ છે,
ભવિ સુણજે વિનયે ભણી;
-
-
-
- - -
-
-
-
- -
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org