________________
૯૯
ગુજીના ભડાર સમી મારી પુત્રી મદનમાંજરીના પતિ કોણ થશે ? તે રાજકુમાર અમને કેવી રીતે પ્રાપ્ત થશે? અમે તેને કેવી નિશાનીથી એળખીશું ? તે અમને કથારે મળશે ? ’’
તે વખતે જોશી કહે છે- વૈશાખ સુદી દસમના દિવસે, અઢી પહેાર દિવસ ચઢયા પછી દરિયા કિનારા ઉપર નંદનવનમાં ચપાના ઝાડ નીચે એક ખત્રીસ લક્ષણા પુરુષ સૂતેલા હશે તે મદનમ'જરીના પિત થશે. નિશાની એ છે કે સૂર્ય ક્રૂરે તે પણ તે પુરુષ ઉપર ઝાડની છાયા અઢી પહેાર દિવસ સુધી રહેશે.”
સુભટાને આગેવાન કહે છે-“ જોશીના કહેવા મુજબ આજે આપ અમને અહીં મળ્યા છે, માટે હે સ્વામી ! આ અશ્વરત્ન ઉપર બિરાજો અને ઠાણા નગરે પધારો.” પ્રભુ થા અસવાર, અશ્વરત્ન આગળ ધર્યાંજી; કુંવર ચાલ્યેા તામ, ખહુ અસવારે પરીવ*જી.
એક ઘેાડેસ્વારને આગળ ખખર આપવા માકલી દીધા. રાજાને વધામણી મળી. રાજા સામયા સાથે સામે આવે છે અને અડધે રસ્તે શ્રીપાલને હાથી ઉપર બેસાડી મહેાત્સવ પૂર્વક નગર પ્રવેશ કરાવે છે.
રાજા જોશીને મેલાવી લગ્નનુ મહુરત પૂછે છે. જીરે મારે જોશી તેડાવ્યા જાણુ,
લગન તેહિજ દિને આવીયું જીરેજી;
જીરે મારે દેઈ ખહુલાં દાન, રાયે
Jain Education International
લગન વધાવીયું, જીજી.
For Private & Personal Use Only
www.jainelibrary.org