________________
૯૩
હવે ઉના અને અપવના કરણ જોઇએ. સત્તામાં રહેલાં કર્મામાં શુભ કે અશુભ અધ્યવસાય પ્રમાણે ઉના અને અપવ ના કરણની અસર થાય છે. દા. ત. કોઈ જીવે એવુ' કમ બાંધ્યું છે કે, ૧૦૧ ડિગ્રી તાવ ત્રણ દિવસ સુધી આવે. હવે ૧૦૧ ડિગ્રી તે રસ કહેવાય અને ત્રણ દિવસ તે સ્થિતિ કહેવાય. અપવતના કરણની અસરથી જો આત્મામાં શુભ અધ્યવસાય ચાલતા હાય તે ૧૦૧ ડીગ્રી તાવને બદલે ા (સાડીનાણું ) થઈ જાય અને ત્રણ દિવસના બદલે ત્રણ કલાક થઇ જાય. આ રીતે શુભ અધ્યવસાયના બળથી અશુભ કર્મના સ્થિતિ અને રસ ઘટી જાય છે. હવે જો અશુભ અધ્યવસાય આત્મામાં ચાલતા હાય તા ના કરણની અસરથી અશુભના સ્થિતિ અને રસ વધી જાય છે. એટલે કે ૧૦૧ ડીગ્રી તાવને મઠ્ઠલે ૧૦૩ ડીગ્રી થાય અને ૩ દિવસને ખલે ૧૩ દિવસ થઈ જાય.
આ રીતે શુભ અધ્યવસાયના બળથી, સત્તામાં રહેલા અશુભ કના સ્થિતિ અને રસ ઘટે છે અને શુભ કર્મોના સ્થિતિ અને રસ વધે છે. તથા અશુભ અધ્યાવસાયના મળથી અશુભના સ્થિતિ અને રસ વધે છે, અને જીભના સ્થિતિ રસ ઘટે છે.
ઉદીરણા કરણ દ્વારા સત્તામાં રહેલાં કમને વહેલાં ઉદયમાં આવે તેવાં કરાય છે. દા. ત. એક કમ એક હજાર વર્ષ પછી ઉદયમાં આવવાનું હતું તે ઉદીરણા કરણની અસરથી હમણાં ઉદયમાં આવે તેવું અને છે.
ઉપશમના કરણની અસરથી સત્તામાં રહેલાં કર્મોના
繩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org