________________
66
અદ્ભુત જોવા લાયક દૃશ્ય છે. એક માટા મળરમત્સ્ય છે. આઠ માઠાં છે. આઠે માઢાંના જુદા જુદા રંગ છે. હું શ્રીપાલકુંવર ! આવુ અદ્ભુત દૃશ્ય જોવા અહી' આવા, અહી આવે.”
જેવા શ્રીપાલકુંવર માંચડા ઉપર જાય છે, કે તરત ધવલ અને કુબુદ્ધિ મિત્રે માંચડા ઉપરથી નીચે ઉતરી દેારડાં કાપી નાખ્યાં
....
८०
...
Jain Education International
....
પડતા સાયર માંહિ, કે નવપદ મન ધરે; સિદ્ધચક્ર પ્રત્યક્ષ, હું સવિસકટ હરે.
દરિયામાં પડતાં પડતાં પણ શ્રીપાલ મહારાજા નવપદના ધ્યાનમાં લીન છે. વહાણના સાતમા માળથી દરિયાની સપાટી સુધી પહોંચતા અતિ અલ્પ સમય મળે. પડવાનુ અચાનક બન્યુ છે. નવપદને યાદ કરૂ' એટલું વિચારવાન પણ સમય નથી. પરતુ જેની ક્ષણેક્ષણ પરમાત્માના ધ્યાનમાં જ પસાર થતી હાય, તેને પરમાત્માને યાદ કરવાના પ્રયત્ન કરવા પડતા નથી. શ્રીપાલના હૃદયમાં પરમાત્માનું ધ્યાન નિર'તર ચાલુ જ છે.
જ્ઞાની પુરુષા કહે છે કે પ્રત્યેક મનુષ્યના મનમાં ધ્યાન નિરંતર ચાલુ જ છે. રાત્રે ઊંઘમાં પણ મનુષ્ય પૈસાનું, જગતના પદાર્થોનું ધ્યાન નિરંતર કરતા જ હોય છે, પરંતુ તેને જ્ઞાની પુરુષા આત ધ્યાન કે રૌદ્રધ્યાન કહે છે. આ અને ધ્યાન દુર્ધ્યાન છે. આ ધ્યાન ચાલતું હોય તે વખતે આયુષ્ય અધાય તો તિયંચગતિનુ' બંધાય, રૌદ્રધ્યાન ચાલતું
For Private & Personal Use Only
www.jainelibrary.org