________________
-
-
-
-
-
-
૮૪
-
-
.
-
-
-
-
આવ્યાં. પશ્ચિમ દિશાનો છોડ ઊગતું નથી. ડાંક પાંદડા આવ્યાં. એકાદ ફૂલ આવ્યું. ફળ તે આવ્યું જ નહીં. બને બીજમાં સરખું ઊગવાની શક્તિ, સરખું પાણી, સરખી હવા અને પ્રકાશ મળવા છતાં બન્નેના ઉછેરમાં ઘણે ફરક પડી ગયે.
આ રીતે જ પ્રત્યેક મનુષ્યમાં સત્તાએ પરમાત્મ-તત્વ છુપાયેલું છે. પ્રત્યેક જીવાત્મામાં પરમાત્માના જેવું જ ચિતન્ય સત્તામાં રહેલું છે. પરંતુ પત્ની જ્યારે પતિને પરમે
શ્વર તુલ્ય ભાવ આપે છે, ત્યારે પતિમાં પરમેશ્વરપણાના ભાવો પ્રગટ થવા શરૂ થાય છે. પત્નીને દેવતુલ્ય માનવામાં આવે છે, ત્યારે તેમાં દેવત્વ પ્રગટ થવું શરૂ થાય છે.
માટે હે પુત્રી તારા પતિનું દેવની જેમ આરાધન કરજે. તારા જીવનની સફળતાનો આધાર તારા પતિના પ્રેમ ઉપર છે, સાસુ સસરા જેઠ બહેની, લજજા વિનય મ ચૂકજો રે; પરિહર પરમાદ બહેની, કુલ મરજાદા મ મૂકજો રે.
તારા વડીલને વિનય કદી ચૂકીશ નહીં. તારી ફરજ બજાવવાના અવસરે કદી પણ પ્રમાદ કરીશ નહીં. ઘરની અંદર નાની બાબતમાં પિતાની ફરજ નહીં બજાવતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. તેમાંથી કલેશ અને કંકાસ ઊભું થાય
છે. માટે પુત્રી ! તારી ફરજ બજાવવાના પ્રસંગે કદી પણ I પ્રમાદ કરીશ નહીં, તારા કુલની મર્યાદા કદી ચૂકીશ નહીં. દઈ =
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org