________________
૧
ચૈત્ર માસે સુખ વાસ, આંબિલ ઓળી આદરેજી; સિદ્ધચક્રની સાર, લાખેણી પૂજા કરેજી. વરતાવી અમારી, અઠ્ઠાઈ મહાત્સવ ઘાજી; સફૂલ કરે અવતાર, લાહા લીએ લખમી તાજી.
ચૈત્ર મહિના આવતાં શ્રીપાલ મહારાજાએ મને રાણીઓ સાથે એળીની આરાધના શરૂ કરી. જિનમદિરમાં માટા મહાત્સવ કરાવ્યેા. નગરજનાને આરાધનામાં શેડયાં. સિદ્ધચક્રની માટી પૂજા કરાવી, અને આળીના નવે દિવસ પરમાત્માના ધ્યાનમાં લીન બની ગયા.
પહેલી આની ઉજ્જૈની નગરીમાં કાયાની અવસ્થામાં કરી હતી. છ મહિનામાં તા શ્રીપાલ મહારાજા સિદ્ધચક્રને પ્રત્યક્ષ પ્રભાવ જીવનમાં અનુભવી રહ્યા છે. નિરંતર ક્ષÌ ક્ષણે પરમાત્માનું સ્મરણ, ચિંતન, વક્રન, સ્તવન અને ધ્યાનમાં મગ્ન અન્યા છે. ક્ષણે ક્ષણે પરમાત્માના . ઉપકારોને યાદ કરી કૃતજ્ઞભાવ વ્યક્ત કરી રહ્યા છે.
એક દિવસ કનકેતુ રાજાના સનિકા જકાત નહીં ચૂકવવાના કારણે ધવલશેઠને પકડીને લાવ્યા. શ્રીપાલ મહારાજાની વિનંતિથી ધવલને રાજાએ બંધન મુક્ત કર્યાં. શ્રીપાલે પેાતાની સાથે મહેલમાં રાખ્યા.
એક દિવસ શ્રીપાલક વરે રાજાની સમક્ષ પોતાના દેશ તરફ જવાની ઇચ્છા ખતાવી, તેથી રાજાને પુત્રીના વિયાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org