________________
૭
(૨
(૨
જી રે મારે ફેરા ફરતાં તામ રે,
જી રે મારે દાન નરિદે બહુ દીયાંજી. જી રે મારે કેલવી કંસાર,
જી રે મારે સરસ સુગંધે મહમહેજી; જી રે મારે કવલ હવે મુખમાંહી,
જી રે મારે માંહોમાંહે મન ગહગહેજી. જી રે મારે મદનમંજુષા નારી રે,
જી રે મારે પ્રેમે પરણી ઈણી પરેજી. રાજાએ દાયકામાં અઢળક ધન આપ્યું. રહેવા માટે મહેલ આવે.
બીજા દિવસે પ્રાતઃકાળમાં શ્રીપાલ મહારાજાઋષભદેવ પ્રાસાદ, મહત્સવ પૂજા નિત કરે; ગીત ગાન બહુ દાન, વિત્ત ઘણું તિહાં વાવરેજી.
ઋષભદેવ ભગવાનના મંદિરમાં માટે મહત્સવ કરાવે છે. ગીતગાન અને સ્તવન વડે પ્રભુ ભક્તિમાં લીન બની જાય છે. ઘણા પ્રકારે દાન કરવા પૂર્વક ધન વાપરે છે.
પરમાત્માને પ્રેમી મનુષ્ય વહેવારના લગ્ન, મૃત્યુ વિગેરે પ્રસંગોમાં પણ પરમાત્માની ભક્તિને મહત્સવ કરાવે છે. વ્યવહારિક પ્રસંગેને પરમાત્માની ભક્તિના મહાત્સવમાં રૂપાન્તર કરે છે અને વ્યવહારિક પ્રસંગમાં પધારનાર સ્નેહી સ્વજનેને પરમાત્મભક્તિને લાભ અપાવે છે. આનંદમાં દિવસો પસાર થઈ રહ્યા છે, ત્યારે ચિત્ર મહિને આવી ગયા. તે વખતે
-
-
-
- -
-
-
C - Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org