________________
(૭૮
(રાગ–નીલુડા વાંસની વાંસળી) રાયે મંડા માંડવે, હજી સેવન મણિમય થંભ; થંભ થંભ મણિ પૂતળીરે, હાજી કરતી નાટારંભ. તરણ ચિહુ દિશિ બારણે, હજી નીલ રચણ મયપાન; મે મોતી ઝૂમખાં, હજી જાણે સરગ વિમાન.
કનકકેતુ રાજાએ શ્રીપાલ મહારાજા સાથે પિતાની પુત્રીના લગ્ન માટે સ્વર્ગનું વિમાન હોય તે મંડપ તૈયાર કરાવ્યો. શ્રીપાલકુમાર જે વખતે કેઢિયાની અવસ્થામાં ઉજજેની નગરીના બજારમાંથી પસાર થયા હતા તે વખતે પાછળ છેકરાં ધૂળ ઉડાડતાં હતાં, કૂતરા ભસતાં હતાં, તે જ માણસ તે જ ભવમાં જયાં જાય છે ત્યાં સન્માન પામે છે. સંપત્તિઓ અને સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. જે વખતે તે કેઢિયાની અવસ્થામાં હતા, ત્યારે તેમના હૃદયમાં પરમાત્મા ન હતા. આજે શ્રીપાલના હૃદયમાં પરમાત્મા છે, તેને આ સર્વ પ્રભાવ છે. શ્રી પાલકુમાર પણ વરઘોડો કાઢીને, રાજાએ લગ્નમંડપ તૈયાર કર્યો છે ત્યાં આવી પહોંચ્યો. પંખી આણ્યા માંહી, સાસુએ ઉલટ ઘણેજી; આણી ચેરી માંહી, હર્ષ ઘણે કન્યા તણેજી. લગનવિધિ શરૂ થયે.
(રાગ–લગ્નગીત) જીરે મારે કરી અરિનની શાખ રે,
જી રે મારે મંગલ ચારે વરતીયાં;
SE
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org