________________
७
ખાધ સુખ અને પરમાત્મ સ્વરૂપના દાતાર પરમાત્મા પાસે તુચ્છ પૌગલિક વસ્તુની માંગણી કરી તે અયાગ્ય છે. જો કે આપણા પરમાનદ્ઘના ખજાનાને પ્રાપ્ત કરવાની તીત્ર અ'ખના થતાં અને આત્મ સ્વરૂપની એળખાણ થતાં તુચ્છનો ઈચ્છા પણ થઈ શકતી નથી.
શ્રી યશેાવિજયજી મહારાજે કહ્યું પ્રભુ મેરે તું સબ ખાતે પૂરા,
<<
પરકી આશ કહાં કરે પ્રીતમ, યે ક્રીન ખાતે અધૂરા
પૂર્ણ તત્ત્વની પ્રાપ્તિની ઇચ્છા થયા પછી તુચ્છ વસ્તુની ઈચ્છા થતી જ નથી. પરમ તત્ત્વ પરમાત્માના સંબંધનું જ્ઞાન થયા પછી પરમાત્મા આપણું સત્વ ખની જાય છે.
""
આત્માના અનંત સુખ અને આનંદના ખજાનાની આળખ થયા પછી જગતના બાહ્ય સુખા તુચ્છ લાગે છે અને આત્માના અનંત સુખની અનુભૂતિના પરમ કારણ, પૂર્ણતાને વરેલા પરમાત્મામાં વૃત્તિઓને વિલીન કરવા માટેના પરમ મત્ર “તમે અરિહંતાણું ” શ્વાસે શ્વાસે સ્મરણુ કરવા, તે જ પરમ અમૃત તુલ્ય લાગે છે.
Jain Education International
દા. ત. આપણા ઘરડા કાકા, આપણા ઉપર અતિ સ્નેહ અને પ્રેમ રાખવાવાળા દેશમાંથી મુંબઈ આપણા ઘરે આવ્યા. આખા દિવસ તેમણે આપણી દોડાદોડી જોઈ. એક દિવસ આપણને પ્રેમપૂર્વક પૂછ્યું કે, ભાઈ, આ બધી દોડા
B
For Private & Personal Use Only
www.jainelibrary.org