SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ કે શક્તિ માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માના ખજાનામાં સર્વ કાંઈ ઉત્તમ છે તે આપણા માટે તૈયાર જ છે. સાધક પોતે પરમાત્માને જેટલા મહાન નિહાળે છે. તેટલી જ મહાનતાને તે પામે છે. મહાન બનવા માટે લોકો પાસે દોડવાની કોઈ જરૂર નથી. પરમાત્માની મહાનતાને હૃદય મંદિરમાં ધારણ કરવાની જરૂર છે. આપણે પરમાત્માને જેટલા શક્તિશાળી જોઈએ છીએ તેટલી જ શક્તિ આપણુમાં ઉત્પન્ન થાય છે. શક્તિ મેળવવા માટે જગતમાં દેડવાની જરૂર નથી. પરમાત્માની અનંત શક્તિને આપણું મન મંદિરમાં વસાવવાની જરૂર છે. જેટલી ભક્તિ ભગવાન પ્રત્યે આપણું હૃદયમાં હોય છે તેટલી જ તૃપ્તિનો જીવનમાં અનુભવ થાય છે. તૃષ્ણને અંત લાખે, કોડે કે અબજો મળવાથી આવતો નથી, પણ પ્રભુ ભક્તિથી જ આવે છે. જેટલી મમતા ભગવાન પ્રત્યે, તેટલી જ સમતાને જીવનમાં અનુભવ થાય છે. અશાંતિ અને અજંપાનું દેખાતું કારણ મનુષ્ય ગમે તે બતાવે, જેવાં ક-શારીરિક, માનસિક, સામાજિક, આર્થિક, રાજકીય વગેરે. પરંતુ આર્થિક ઉણપને કારણે અશાંત મનુષ્યના જ્યારે આર્થિક સંજોગ સુધરે છે ત્યારે વધારે અશાન્ત બને છે. એટલે L[ સાચું કારણ આ બધા બહારના માની લીધેલા સંજોગો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004551
Book TitleShripal Maynana Adhyatmik Jivan Rahasyo
Original Sutra AuthorN/A
AuthorBabubhai Girdharlal Kadiwala
PublisherAshokbhai Babubhai Kadiwala
Publication Year
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy