________________
૭૩
--
-
ખાણ, પરિચય, પ્રતીતિ અને અનુભૂતિ થાય છે-એટલે જીવ જ્યારે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કરે છે ત્યારે તેની બધી જ વિશદ લાગણીઓ-ભય, ચિંતા, દીનતા, ખેદ આદિ ચાલ્યા જાય છે. ગઈ દીનતા સબહી હમારી, પ્રભુ તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુણ અનુભવ રસકે આગે, આવત નહિ કેઉ માનમે.
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. આમ પરમાત્મા અને ઉપલક્ષણથી આત્માના અક્ષયઅનંત ખજાનામાં પ્રવેશ કરવાની મંગલમય સૂત્રો છે. “નમો અરિહંતાણું” “નવપદનું ધ્યાન” “સિદ્ધચક્રની આરાધના.”
God is my instant, constant, abumdant|||| supply of every potent good.
શાસ્ત્રકાર મહર્ષિઓ ઉપરની વસ્તુઓ નીચેના શ્લોકમાં બતાવે છે.
દર્શનાદ દુરિતવંસી, વંદનાદ વાંછિત પ્રદ: | પૂજનાત્ પૂરક શ્રીણાં, જિનઃ સાક્ષાત સુરદુમઃ |
જિનેશ્વર ભગવંત કલ્પવૃક્ષની જેમ ફળ આપનારાં છે. સાધક જ્યારે દર્શન, પૂજન, વંદન દ્વારા પરમાત્મા સાથે નિકટના સંબંધમાં આવે છે, પોતાના મન, વચન, કાયાના રોગોને પ્રભુ ભક્તિમાં ભાલાસપૂર્વક પ્રવર્તાવે છે, ત્યારે સર્વ સંપત્તિઓ અને સિદ્ધિઓ તેના હાથમાં આવીને વસે છે. આત્માના પરમાનંદને તે ભક્તા બને છે. સુખ, આનંદ,
-
-
-
--
-
-
-
- -
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org