________________
છે, અને તેમના પ્રભાવથી ચિત્યનાં દ્વાર ખૂલ્યાં છે. એમ કહીને વિદ્યાધર મુનિરાજ વિહાર કરી ગયા.
શ્રીપાલ મહારાજાની ઓળખાણની આવશ્યકતા ઊભી થઈ, વિદ્યાધર મુનિરાજે શ્રીપાલકુંવરની ઓળખાણ આપી. અરિહંત પરમાત્મામાં અચિંત્ય શક્તિ છે, એટલું જ નહીં પરંતુ તે અરિહંત પરમાત્માના આરાધકમાં પણ અનેક શક્તિઓ ઉત્પન્ન થાય છે. વિદ્યાધર મુનિરાજની દેશના મમ અતિ અદ્દભુત છે.
The secret source of life is hidden in relaIII tionship of God and Man.
અનંત શક્તિ, અનંત સુખ, અનંત જ્ઞાન આદિના ભંડારોની માલિકી પ્રાપ્ત કરવાની ચાવી, Master Key આપણા અને પરમાત્માના સંબંધે કેટલા વિકસિત થાય છે તેના ઉપર આધારિત છે. કહ્યું છે કેઈતને દિન – નાહિ પિછા, મેર જનમ ગયે સો અજાનમેં; અબ તે અધિકારી હાઈ બેઠે, પ્રભુ ગુન અખય ખજાનમે.
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. (પૂ૦ ઉ. યશોવિજયજીકૃત શાન્તિનાથ ભગવાનનું સ્તવન.)
જ્યાં સુધી જીવ અજ્ઞાન દશામાં મિથ્યાત્વના અંધકારમાં ફસાયેલે છે ત્યાં સુધી તેની દીનતા, ભય, શેક, દુઃખ આદિ લાગણીઓ કદી શમતી નથી, પરંતુ જ્યારે તેને પરમાત્માની અને ઉપલક્ષણથી પિતાના આત્માની અનંત શક્તિ, અવ્યાબાધ સુખ અને પરમાનંદ આદિની ઓળ
--
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org