________________
-
-
-
-
-
જે કાંઈ તન, ધન, ભાવ મળે છે, તે કેસરરૂપી માધ્યમ દ્વારા હે દયાસિનધુ પરમાત્મા ! આપના ચરણે સમર્પિત કરૂં છું” તે ભાવથી આપણી કેસરવાળી આંગળી પ્રભુ ચરણના અંગૂઠે સ્થાપન કરી ભાવના કરીએ તે વખતે થોડી ક્ષણ (૧૦ થી ૧૫ સેકન્ડ) આપણું આંગળીને પ્રભુ ચરણના અંગૂઠા ઉપર મૂકી , રાખીએ છીએ તે થોડી| ક્ષણમાં પરમાત્મામાંથી શક્તિને પ્રવાહ નીકળી આપણી અંદર પ્રવેશ કરે શરૂ થાય છે.
વાંચકને વિનંતી છે-આ ઉપર પ્રાગ જરૂર કરશે આપને દિવ્ય અનુભવ થશે. શ્રીપાલ મહારાજા પૂજા પૂરી કરી યુગાદિ ઋષભદેવ પરમાત્માનું સ્તવન કરે છે. દિીઠે નંદન નાભિનરિંદજી, દેવને દેવ દયાલ રે; આજ મહોદય મેં લદ્ય, પાપ ગયાં પાયાલ રે.
હે ત્રિલેકચૂડામણિ, શરણુગતવત્સલ, દયાના સમુદ્ર, અનાથના નાથ, અશરણુના શરણ, પરમાત્મા ! આપના દર્શનથી આજે હું મહાન મહાદયને પાયે, આજે મારાં સર્વ પાપ નાશ પામી ગયાં, આજે સવ દુ:ખ દૌર્ભાગ્ય નાશ પામી ગયાં, આજે સવ ચિંતાઓ ચૂર્ણ થઈ ગઈ, આજે આનંદથી મારું હૃદય ઊભરાઈ ગયું, આજે હું આત્માના પ્રદેશ પ્રદેશ અમૃત વડે છંટાયે, આજે મહાન મહેદયને પ્રભુ આપના દર્શનથી હું પામ્યો. આજે મારાં સર્વ પ્રયજન સિદ્ધ થઈ ગયાં. આજે સવ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org