________________
નુયોગના પાત્રો આપણું અંદર રહેલા છે. ધવલ પણ આપણું અંદર છે અને શ્રીપાલ પણ આપણા અંદર છે.
શિયાળાની કડકડતી ઠંડીમાં રસ્તે જતા ટાઢમાં થરથરતા રસ્તામાં સૂતેલા ગરીબ માણસને જોઈ, અંદરથી દયાને પરિણામ આવે છે. જૂને કેટ પહેરેલો છે તે આપી દેવાને આપણને ભાવ આવે છે. અંદર રહેલે મમ્મણ શેઠ કહે છે-હજુ કોટ એક વરસ ચાલે તે છે, પછી આપીશુ. શાલીભદ્ર પણ આપણું અંદર જ છે. તે આપવાની વૃત્તિ કરાવે છે. અંદર રહેલે મમ્મણ શેઠ આપવાની ના પાડે છે. કયા પાત્રને ઉદયમાં આવવા દેવું અને કયા પાત્રને દબાવી દેવું તે આપણું હાથની વાત છે.
આપણું અંદર રહેલા ધવલ શેઠે આજ સુધી આપને પ્રભુના નામની સાચી એક માળા પણ ગણવા દીધી નથી. માટે જ વીરવિજયજી મહારાજ બારવ્રતની પૂજામાં કહે છે
સંસાર માંહે એક સાર, જાણી કંચન કામિની રે; ન ગણી જપમાળા એક, નાથ નિરંજન નામની રે. તૃષ્ણા તરૂણી રસ લીન, હું રઝળ્યો રે ચારે ગતિ રે; તિર્યંચ તરૂના મૂળ, રાખી રહ્યો ધન ઉપરે રે.
ત્રિલોકના સ્વામી, કરૂણના સાગર, પરમાત્મા અરિહંત દેવ મળવા છતાં પ્રભુના નામની એક માળા પણ સાચી
હું ગણી શક્યો નથી. પ્રભુનું નામ લેવા બેસું છું અને LL મારું મન ફરે છે સંસારના પદાર્થો ઉપર. આસક્ત બનીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org