________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
פד
२७
પાટણ – નૂતન વર્ષની
શુભ કામના !
આપણા જીવનમાં આજના શુભ દિને એવી શકિતનું ઉત્થાન સંકલ્પ કરવાનો કે -
=
Jain Education International
贏
૨૯૭
આપણા જીવનમાં પ્રધાનસ્થાન ભોગવનાર પુદ્ગલ-વાસનાના કારમા ફંદા નિષ્ફળ જાય. આપણે અનંત શકિતશાળી, તમામ કર્મબંધનોથી રહિત પરમાત્મ સ્વરૂપ છીએ, છતાં અજ્ઞાન, મિથ્યાત્વ, પ્રમાદ આદિથી પેટ ચોળીને ઊભા કરાતા પેટના શૂળની જેમ ઉપાર્જેલાં કર્મોનાં બંધનોથી આજે આપણે દીન, હીન, રંક જેવા થઈ ગયા છીએ.
૧૮-૧૧-૮૫
પ્રકટીકરણ કરવાનો કે શુભ
આપણે અનંત જ્ઞાનના ધણી છતાં આંખ વિના જોઈ ન શકીએ, આંખમાં જરા કસ્તર કે ચણાની દાળ જેવડો મોતીઓ આડો આવે તો જોવાનું બંધ.
For Private & Personal Use Only
આપણે અનંત શકિતના માલિક હોવા છતાં હાથપગમાં વા કે લકવાની અસર થાય તો લાકડા જેવા થઈ જઈએ. આ આપણી દશાનું સર્જન કોણે કર્યું ?
કોઈ અજ્ઞાત શકિત નથી પણ આપણી જ અવળી પૌદ્ગલિક દશા તરફના ઝુકાવવાળી દિશામાં વપરાયેલ શિકતનું આ ફળ છે. તેથી આજના પનોતા દિને આ કર્મ શકિત, જે આપણા અજ્ઞાન, પ્રમાદાદિથી આપણને કબામાં લેવા તૈયાર થઈ છે તેને ખંખેરવા, સદ્ગુરુના ચરણે જાતનું સમર્પણ કરી, શ્રી નવકાર મહામંત્રના શરણે વૃત્તિઓને ટકાવી રાખી, પરમેષ્ઠીઓની આજ્ઞાનું વિશુદ્ધ પાલન
કરવા સમર્થ થઈએ એ જ મંગલ કામના,
www.jainelibrary.org