________________
ઉપલબ્ધિઓ * (૧) કોઈપણ જાતની શૈક્ષણિક પદવી પ્રાપ્ત ન કરી હોવા છતાં તેમની અધ્યયન દક્ષતાની કદર કરી તેમને પ્રાચીન
સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, સંબંધી વિષયોના પી.એચ.ડી.ના પરીક્ષક બનાવાયા. (૨) ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૦માં અધિવેશનની ઈ.સ.૧૯૫૯માં અમદાવાદમાં મળેલી સભામાં,
પુણ્યવિજયજી મહારાજને ઈતિહાસ તથા પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષ નીમવામાં આવ્યા. (૩) વિ. સં. ૨૦૦૯માં ‘શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા’ ભાવનગર તરફથી તેમને શ્રી ધર્મગુરિ જૈન સાહિત્ય
સુવર્ણચંદ્રક... અર્પિત કરવામાં આવ્યો. (૪) વિ. સં. ૨૦૧૦માં વડોદરાના શ્રીસંઘે અહોભાવથી પ્રેરાઈને તેમની અનુમતિ લીધા સિવાય ‘આગમ
પ્રભાકર'ની પદવી અર્પણ કરી. (૫) ઈ.સ. ૧૯૬૧માં કાશ્મીરમાં મળેલા ‘ઑલ ઈન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સ'ના ૨૧મા અધિવેશનમાં
પુણ્યવિજયજી મહારાજને પ્રાકૃત તથા જૈન વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરાયા. (૬) ઈ.સ. ૧૯૭૮માં અમેરિકા સ્થિત શ્રી અમેરિકન ઓરિએન્ટલ સોસાયટીએ તેમને પોતાની સંસ્થાના માનદ
સભ્ય બનાવીને બહુમાન કર્યું. (૭) વિ.સં. ૨૦૨૩માં મુંબઈના વરલી વિસ્તારમાં આયોજિત પ્રતિષ્ઠા સમારંભમાં શાંત તપોમૂર્તિ શ્રીમદ્
વિજયસમુદ્ર સૂરીશ્વરજી મ. સા.એ તેમને શ્રુતશીલવારિધિ' પદવી વિભૂષિત કર્યા.
૧૯૧૭
૧૯૧૮
શ્રુતશીલવારિધિ આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મ. સા.ની
અમૂલ્ય જ્ઞાનપ્રસાદરૂપી ગ્રંથમાળાનાં સુવાસિત સુમન... ૧. મુનિ રામચન્દ્રકૃત કૌમુદીમિત્રાનંદ નાટક
મુનિ રામભદ્રકૃત પ્રબુદ્ધ રૌહિણેય નાટક ૩. શ્રીમન્મેઘપ્રભાચાર્ય વિરચિત ધર્માલ્યુદય (છાયાનાટક)
૧૯૧૮ ૪.* ગુરાતત્ત્વવિનિશ્ચય ૫. ઉપાધ્યાય શ્રી યશોવિજયકૃત ઐન્દ્રસ્તુતિચતુર્વિશતિકા
૧૯૨૮ ૬.* વાચક સંઘદાસગણિવિરચિત વસુદેવ-હિડિ
૧૯૩૦-૩૧ ૭.* કર્મગ્રન્થ (ભાગ ૧-૨)
શ્રી પુણ્યચરિત્રમ્
૧૯૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org