________________
અક્ષર દિવ્યાત્માની અક્ષરઝાંખી
આગમપ્રભાકર શ્રુતશીલવારિધિ પૂજ્ય પુણ્યવિજયજીનો દિવ્યાત્મા જ્ઞાનયોગમાં જીવનની પ્રત્યેક ક્ષાગની આહુતિ અર્પિત કરતા કરતા તા. ૧૪-૦૬-૧૯૭૧, સોમવારની રાત્રે ૮-૩૦ કલાકે પૃથ્વીલોકથી ઉદ્ગલોક ભાગી મહાપ્રસ્થાન કરી ગયો. અક્ષર આત્માએ ક્ષર પંચભૂતકાયાનો ત્યાગ કરી દીધો. આજે તો એ અક્ષર દિવ્યાત્માના સભ્યોની સુવાસ વિદ્વજનો અને જ્ઞાનપિપાસુઓ પૂરતી જ સીમિત રહી જવા પામી છે કારણ કે સિંહાગનું દૂધ મેળવવા જેમ સુવર્ણપાત્ર આવશ્યક છે તેમજ જૈન ધર્મ તથા ભારતીય પ્રાપ્ય સંસ્કૃતિનું અમૃતપાન કરવા અખંડ જ્ઞાનયજ્ઞની આવશ્યકતા અનિવાર્ય છે.
પૂજ્ય પુણ્યવિજયજીનો અક્ષર આત્મા તો ન જાણે ક્યા ઉદ્ગલોકમાં નિવાસ કરતો હશે, આપાસે નથી જાણતા. આજે તેઓ સદેહે હયાત નથી એ વાસ્તવિકતા છે અને તેમ છતાં તેમનાં વ્યક્તિત્વને ઉજાગર કરતી ઘણી તસવીરો પૈકી કેટલીક આ પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવી છે, એ સુખદ વાતની સાથે સોનામાં સુગંધ ભળે એવા શુભાશયથી પ્રેરાઈને પૂજ્ય પુણ્યવિજજી મહારાજ સાહેબના સ્વહસ્તે આલેખિત બે કતિઓ-એક પત્ર ગુજરાતીમાં તથા એક શૌર્યગીત હિન્દીમાં અત્રે પ્રસ્તુત છે.... આશા છે કે, અક્ષર કર્મયોગીના અક્ષર નીરખી આપ સૌનાં હૈયાં પુલકિત થશે!
- રશ્મિકાંત જોષી
| ગમનું ગીત
||
----------
-જૂનમાર ---- રર૬
. જે પપ ર
ત્રિ
આ બઈ દાદર= પાનમાથ-ઈ-રી રામ વિના યોફેર પંખ જી. સ્ટી પિu m છે. તે જ ગાઝમાં હાઈ બે અને બાજરાજ
અરબ) મા . 20) દિવસ) મા તે છે). આની જાય છે કે છે ) બીજા અw hd »ડ તા. ૧-૧૯મી પરી . નિરપ 3 તા. ૨૬- છ ) રબા સ્ટીએ.
તે નાથી દબઈ હાઈડળ , ઉપાધિ છે. તા. - છે શા જા . ---- મારા રૂમ માં જાર-પબિનre +:0ામ છે. -
Fill ala din ind nic, un metg um tn alde - એ બto a 6 ડોકીદા nર છેકે. ——
+, ચમા૨ ત્રni na -કઈ એક નર અને કઈ . -- . . . લી. ૫ ) નિ યમલ જ ના ૦ ૦ કિ.
171
શ્રી પુણ્યચરિંમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org