________________
પંચમ વર્ગ:
इत्थं सुपर्वविहितोत्तमकृत्यचार्वाचारप्रचारपिहिताश्रववर्गमार्गः। श्राद्धः समृद्धविधिवर्द्धितशुद्धबुद्धिर्भुक्त्वा सुपर्वसुखमेति च मुक्तिसौख्यम् ॥ ३४ ॥
એ પ્રમાણે પર્વદિવસે ઉત્તમ કૃત્ય આચરતાં સુંદર આચારના વિસ્તારથી આશ્રવમાગને રોકનાર તથા સુવિધિથી પિતાની શુદ્ધ બુદ્ધિને વૃદ્ધિ પમાડનાર શ્રાવક દિવ્ય સુખ ભોગવીને છેવટે મુક્તિનાં સુખ પામે છે.
એ રીતે શ્રી રત્નસિંહ સૂરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ બનાવેલ શ્રી આચારપદેશનો આ પાંચમે વર્ગ સમાપ્ત થયે.
‘-
ક
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org