________________
તૃતીય વઃ
उलूककाकमार्जारगृध्रशंबरसूकराः । अहिवृश्चिकगोधाश्च जायंते रात्रिभोजनात्
॥ ૫૨
ભાવારાત્રિ ભાજન કરવાથી મનુષ્યેા ઘુવડ, કાક, માર, ગીધ, શાંખર, સૂકર, ( ભુંડ ), સર્પ, વીંછી કે ગરાળી જેવા નીચ અવતારને પામે છે. પર
नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् ।
दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः
॥ ૫૩ ॥
—રાત્રે આહુતિ ( હામ ), સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા, કે દાનના નિષેધ કરેલા છે અને રાત્રિ ભેાજનને તા વિશેષથી
ભાવા
નિષેધ છે. ૫૩
एवं नयेद्यश्चतुरोऽपि यामान् नयाभिरामः पुरुषो दिनस्य । नयेन युक्तो विनयेन दक्षो भवेदसावच्युतसौख्यभाग् वै
૪૩
।। ૧૪ ।।
ભાવા —એ પ્રમાણે ચતુર અને ન્યાયથી શેાલતા જે પુરૂષ દિવસના ચારે પહેાર વ્યતીત કરું, તે ન્યાય અને વિનયથી વિભૂષિત શ્રાવક ખારમા દેવલાકની સંપત્તિને પામે છે. ૫૪
એ પ્રમાણે શ્રી રત્નસિ ંહસૂરિના શિષ્ય શ્રી ચારિત્ર સુંદરગણિએ બનાવેલ આચારાપદેશના ત્રીજે વગ સમાપ્ત થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org