________________
T
I
Vrs
DI
TI
S
વર્ગ ૨ જો.
દિવસના બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી.
अथ स्वमंदिरं यायाद् द्वितीये प्रहरे सुधीः । निर्जतुभुवि पूर्वाशाभिमुखः स्नानमाचरेत् ॥१॥
ભાવાર્થ–પછી સુજ્ઞ શ્રાવકે બીજે પહોરે પોતાના મંદિરે જવું અને ત્યાં જીવ જંતુ વગરની ભૂમિએ પૂર્વ દિશાભિમુખ બેસીને શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું. ( ૧
सप्रणालं चतुःपढें स्नानार्थ कारयेद्वरम् । तदुद्धते जले यस्माजंतुबाधा न जायते ॥२॥
ભાવાર્થ–સ્નાન કરવા માટે નાળ સહિત એક શ્રેષ્ઠ બાજોઠ કરાવે કે જેથી તે નાળ દ્વારા નીકળેલા જળમાં જંતુઓની વિરાધના ન થાય. | ૨ |
रजस्वलास्त्रीमलिनस्पर्शे जाते च सूतके।। मृतस्वजनकार्ये च सर्वांगस्नानमाचरेत् ॥३॥
ભાવાર્થ-રજસ્વલા સ્ત્રી કે કોઈ મલિન વસ્તુને સ્પર્શ થયે હાય, સૂતક હોય અથવા સ્વજનોમાં મરણ નીપજ્યું હોય, તેવા પ્રસંગે સર્વોગે ( આખા શરીરે ) સ્નાન કરવું. . ૩
अन्यथोचमांगवर्ज वपुः प्रचालयेत्परम् । कवोष्णेनान्पपयसा देवपूजाकृते कृती ॥४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org