________________
પ્રત્યેક મનુષ્ય જે ગૃહસ્થ જીવન ચાલુ રાખે તો તેને ગૃહસ્થાશ્રમ સુખરૂપ બની જાય અને ધર્મના પાલનને સહાયક ગૃહસ્થાશ્રમ પ્રાપ્ત થતાં નિરંતર પકર્મોનું પાલન કરતાં કરતાં આત્મા સંયમબળ, ઇક્રિયજય. અને પશુવાસના ઉપર અંકુશ દઢ રીતે મેળવી શકે જેથી દેશવિરતિરૂપ પંચમ આત્મસોપાન ઉપર સ્થિર થદ સંપૂર્ણ સ થમ–સ વિરતિના અધિકારી થઈ સંપૂર્ણ સ્વતંત્રતારૂપ મુકત આગામી જન્મમાં શીધ્ર મેળવી શકે. એ સત્યનો સાક્ષાત્કાર લેખક પ્રકાશક તેમજ વાંચક વર્ગમાં થવા માટે પ્રસ્તુત. આચાર ગ્રંથ સદુપયોગી નીવડે એવી મંગલમય ભાવના સાથે વિરમીએ છીએ. વીર સં. ૨૪૫ર આત્મ સં. ૩૦
શાહ ફતેહચંદ ઝવેરભાઈ ફાગુન શુક્લાષ્ટમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org