________________
મહારાણીજી ! આપ સર્વજ્ઞની માતા છો આપ અત્યારે જ નિર્ણય કરો !
આપનાનિર્ણયનેહું માન્ય રાખીશ. મારાથીકાલક્ષેપસહનથશે નહીં.
મહારાણી મંગળાદેવીએતરતજ કહ્યું. ‘‘સ્વામિનાથ ! આ સ્ત્રી જ આ પુત્રની માતા છે માતા પોતાના પુત્રનો વિયોગ ક્યારેય સહન કરી શકતી નથી રાજા પણ છે આશ્ચર્ય પામ્યો ! અપ૨માતા એ પણ પોતાની ભૂલ કબૂલ કરી લીધી. ...! સમગ્ર નગરમાં સર્વજ્ઞના પ્રભાવની યશોગાથા ફેલાણી મહારાણી મંગળાદેવીએ નવ માસ અને સાડા સાત દિવસ બાદ વૈશાખ શુક્લ અષ્ટમીએ મઘા નક્ષત્રમાં ક્રૌંચ પક્ષીનાચિહ્નવાળાએવાસુવર્ણવર્ગીકાયાવાળાસુંદર પુત્રનેજન્મઆપ્યો.
પ્રભુનો જન્મથતા જ ૫૬ દિકકુમારીકાઓ ૬૪ ઈન્દ્રો આદિએ પ્રભુનો અદ્ભુત જન્મમહોત્સવ ઉજવ્યો મહારાજા મેઘરથે પણ પુત્રનો અપૂર્વ જન્મ મહોત્સવ ઉજવ્યો. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે જ તેમના પ્રભાવથી માતાએ જટિલ વિવાદનો સુંદર ઉકેલ પોતાની નિર્મળ મતિથી આપેલ તેથી પુત્રનું નામ સુમતિ એ પ્રમાણે પાડ્યું.
સુમતિનાથ પ્રભુના દસ લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર થયા. ઓગણત્રીસ લાખ પૂર્વ અને બાર પૂર્વાંગ રાજ્યાવસ્થામાં પ્રભુએ પસાર કર્યા. પ્રભુની દીક્ષાને એક વર્ષ બાકી રહ્યું ત્યારે લોકાંતિક દેવોની વિનંતીથી પ્રભુએ વાર્ષિકદાનનો પ્રારંભકર્યો.
વૈશાખ સુદ નવમીના દિવસે અત્યંકરા શિબિકામાં બેસી પ્રભુ હજારો દેવો મનુષ્યોની સાથે દીક્ષા માટે નીકળ્યા. સહસ્ત્રાપ્રવનમાં આવી ૧૦૦૦ રાજાઓ
સાથે પ્રભુએદીક્ષા અંગીકારકરીત્યાંજપ્રભુને મનઃપર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજા
Jain Education International
૬૯
For Private & Personal Use Only
www.jainelibrary.org