________________
ત્યાંથીચ્યવનપામી આજભરતક્ષેત્રનાં આભૂષણરૂપ વીનીતાનગરીમાં ઈક્ષ્વાકુ વંશવિભૂષણ મેઘ સમાન ગંભીર મહારાજા મેઘરાજાનેત્યાં ઉત્તમમંગલનાસ્થાનભૂત મંગલારાણીની કુક્ષિએ શ્રાવણ શુક્લ દ્વિતિયાના દિવસે મઘા નક્ષત્રમાં તેત્રીસ સાગરોપમનું દેવનું આયુષ્ય પૂર્ણ કરી પુરુષસિંહનો આત્મા ગર્ભપણે ઉત્પન્ન થયો ! ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત-પુત્રરત્નના અવતરણથી સમગ્ર નગરમાં હર્ષોલ્લાસનુ વાતાવરણછવાયું.
એકદિવસ રાજસભામાંમહારાજામેઘ સમક્ષજટિલપ્રશ્ન ઉપસ્થિત થયો!
એક વ્યાપારીનીબે શોક્ય સ્ત્રીઓનાનાબાળકને લઈને ઉપસ્થિતથઈ...! એક ધનવાન વ્યાપારી પોતાની બંને પત્નીઓને લઈને દેશાંતર ગયેલો માર્ગમાં એક પત્નીએ પુત્રને જન્મ આપ્યો પુત્ર જન્મબાદ અલ્પ દિવસોમાં જ દેશાંતરમાં જ એ ધનવાન વ્યાપારીનું અચાનક મરણ થઈ ગયું ! તે સમયે એવો નિયમ હતો જે સ્ત્રીને પુત્રહોય તે જ તેના સ્વામિનાથનુંધન મેળવી શકે!
ધનલોભના કારણે જે શોક્ય સ્ત્રી હતી તે પણ આ ‘મારો જ પુત્ર છે’ એવો દાવો કરવાલાગી...!
સાચી માતા તો પોતાના પુત્રના કલ્યાણ માટે પણ પુત્ર ઉપરનો હક્ક જતો ન કરે...! બંને સ્ત્રીઓ માં વિવાદ થયો એ વિવાદ રાજસભામાં ઉપસ્થિત થયો ! બંને સ્ત્રીઓની પુત્ર પ્રત્યેની અપાર લાગણી નિહાળી રાજા મેઘ પણ મૂંઝવણમાં પડી
ગયા..!
Jain Education International
૬૭
For Private & Personal Use Only
www.jainelibrary.org