________________
ઉચ્ચર્યુ અને ત્યાંજ પ્રભુનેચતુર્થમન:પર્યવજ્ઞાનઉત્પન્નથયું. બીજેજ દિવસેવિનીતા નગરીથીવિહારકરીપ્રભુએબ્રહ્મદત્તરાજાનેત્યાં પરમાન્નએવા ક્ષીરથીપારણું કર્યું ! આકાશમાંપાંચદિવ્યોપ્રગટથયા.
સંયમની સાધનામાં અપ્રમત્તપણે વિચરતા પ્રભુએ બાર વર્ષ છદ્મસ્થ અવસ્થામાં પસારકર્યા.
પોષ સુદ એકાદશીને દિવસે રોહિણી નક્ષત્રમાં ચંદ્રનો ઉદય થયો ત્યારે પ્રભુને નિર્મળ એવું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું દેવતાઓએ તત્કાલ સમવસરણની રચના કરી તીર્થને નમસ્કાર કરી પ્રભુએ ધર્મદેશનાનો પ્રારંભ કર્યો ચારે ગતિમાં જીવોની ગતિ આગતિ વિષયક મનનીય વૈરાગ્યકારક ધર્મદેશનાની સમાપ્તિ બાદ સિંહસેન વિગેરે પંચાણુ રાજકુમારોએપ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી પ્રભુએ તેમને ત્રિપદી આપી ગણધર પદે સ્થાપ્યા.
અજિતનાથ પ્રભુના શાસનના અધિષ્ઠાયક તરીકે હાથીના વાહનવાળા મહાયક્ષ નામેચતુર્મુખયક્ષથયા. સુવર્ણવર્ણવાળી અજિતબલાનામે અધિષ્ઠાયિકાદેવી થઈ.
અજિતનાથપ્રભુનાપરિવારમાં
૧,૦૦,૦૦૦
૩,૩૦,૦૦૦
U
Jain Education International
૩૦૫૦
૧૪૫૦
૨૨૦૦૦
૧૨૪૦૦
સાધુભગવંતો
સાધ્વીજીઓ
ચૌદ પૂર્વધારી મહાત્માઓ
મનઃ પર્યવજ્ઞાનીમહાત્માઓ
કેવલજ્ઞાનીભગવંતો
વાદીમહાત્માઓ
૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org