________________
૨૦૪૦૦ વૈક્રિયલબ્ધિવાળા મહાત્માઓ
૨,૯૮૦૦૦ શ્રાવકો
૫,૪૫OO0 શ્રાવિકાઓ આ રીતીએ પ્રભુનો પરિવાર હતો.
પ્રભુએ પોતાનાં ૭૨ લાખ પૂર્વના આયુષ્યની સમાપ્તિ નજીક નિહાળી સમેત શિખર તીર્થ ઉપર ૧૦૦૦મુનિઓની સાથે પાદપોગમન અણસણ આદરી ચૈત્ર સુદ પંચમીના મૃગશિરનક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
અજિતનાથપ્રભુનાકુમાર અવસ્થામાં અઢાર લાખ પૂર્વ, રાજયઅવસ્થામાંત્રેપન લાખ પૂર્વ અને ચોર્યાસી લાખ વર્ષ, છબસ્થ પણામાં બાર વર્ષ, કેવલી પર્યાયમાં ૮૪ લાખ અને બાર વર્ષ ઓછા એવા એક લાખ પૂર્વ, કુલ મળી ૭૨ લાખ પૂર્વનું આયુષ્ય પાળીપ્રભુ નિર્વાણ પામી શાશ્વતધામે સંચર્યા....!
વંદન હો... તારંગા તીર્થ મંડના અજિતનાથ સ્વામિના ચરણોમાં...
૫૩ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org