________________
કરી નાખ્યો! સર્વવિરતિનું પચ્ચકખાણત્યાંજ સ્વીકારી લીધું!
ઈંદ્રાદિ દેવો અને અસંખ્ય મનુષ્યો બાહુબલિનું અપૂર્વ પરાક્રમનિહાળી આશ્ચર્ય પામી ગયા! દેવતાઓએ બાહુબલી ઉપર પુષ્પવર્ષાકરી.....!
ભરત મહારાજા પોતાના લઘુબંધુના અપૂર્વ સત્વને વંદી રહ્યા....! આર્દ્ર સ્વરે બાહુબલિજીને કહ્યું.
ભાઈ ! આપ જ ઋષભદેવ પ્રભુના સાચા પુત્ર છો ! પિતાના માર્ગને આપ અનુસર્યા ! અધમ એવો હું જાણતો હોવા છતાં પણ આ રાજય લક્ષ્મીમાં લુબ્ધ બન્યોછું !”
ભરત મહારાજાએ પોતાના અપરાધનીક્ષમાપનામાંગી !
બાહુબલીજી ના પુત્ર ચંદ્રયશાનો ભરત રાજાએ તક્ષશિલા નગરીમાં રાજ્યાભિષેકકર્યો!
ભરત મહારાજા પુનઃ વિનિતા નગરીમાં આવ્યા તેમનો ચક્રવર્તીપણા નો અભિષેક થયો ! બાહુબલીજી એ જ રણભૂમિમાં સંયમ સ્વીકારીને કાઉસગ્ગ ધ્યાને રહ્યા છે ! પોતાના પિતા ઋષભદેવપ્રભુ પાસે જવાની તેમની તીવ્રતમ ભાવના છે પણ મહાબલી બાહુબલીને સંયમસ્વીકારબાદ પણ માન કષાયે આવર્જીત કરી લીધા
છે!
| “ઓહ! પ્રભુ પાસે હું હમણાં જઈશ તો મારા લઘુબંધુઓ કે જે પૂર્વદિક્ષીત થયેલા છે તેમને મારે વંદન કરવું પડશે ! ઘાતિકર્મનો નાશ થયા પછી કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયા પછીજ પ્રભુ પાસે જઉં!
Jain Education International
For Private & P
al Use Only
www.jainelibrary.org