________________
““અરે... સેવકો...! અંતઃપુરવાસીઓ! તમે કોઈએ સુંદરીનું ધ્યાન રાખ્યું જ નથી...! શું સુંદરીને ભયંકરભાધિથયોછે ! તેનું શરીર કેમદુર્બળ થઈ ગયું છે !
રાજન્ ! સુંદરીદેવીએ આપના ગયા પછી બીજા જ દિવસથી આયંબિલ તપની સાધના શરૂ કરી છે આપ જ્યાં સુધી દીક્ષાની અનુમતિ ન આપો ત્યાં સુધી આયંબિલ તપની આરાધનાનો દઢ નિર્ધાર દેવીએ કરેલ છેઆ સાંભળી તદ્દભવમુક્તિ ગામી ભરત મહારાજા પોતાના મોહને ધિક્કારે છે ! સુંદરીની પાસે અપરાધની ક્ષમાપના માંગીસંયમસ્વીકારની અનુમતિ આપે છે.
સુંદરી પણ પ્રભુ પાસે જઈદીક્ષા સ્વીકારી પોતાના વડિલભગિનીબ્રાહ્મીની સાથે શ્રમણી સંઘમાં સંમિલિત થઈ જાય છે. રાજવી ભરતજીએ ખંડનું સામ્રાજયતો મેળવી લીધું છે પણ હજી બાહુબલી સહિત નવાણું ભાઈઓએ પોતાનું આધિપત્ય સ્વીકાર્યું નથી...! તેથી જ ભરત મહારાજાએ સૌ પ્રથમબાહુબલિ સિવાયના અઠ્ઠાણું ભાઈઓને પોતાનું આધિપત્યસ્વીકારવા જણાવ્યું...!
ભરત મહારાજાનોઆ સંદેશ મળતાજ અઠ્ઠાણુંભાઈઓ એકત્રિત થયા. આપણને પિતાજીએ જે રાજય આપ્યું તેનાથી બધાને સંતોષ છે...! આપણે સૌ વડિલબંધુને પિતાની જેમ જ સન્માન આપીએ છીએ...! શું એમની અન્યાયી માંગ સ્વીકારવી કે એમની સામે યુદ્ધનો લલકાર કરવો? અંતે અઠ્ઠાણુ ભાઈઓએ એકમતે નિર્ણય કર્યો જેમણે આપણને રાજય આપ્યું છે તે પિતાજીની પાસે જ જઈ આ સમસ્યાનું સમાધાન કરીએ.. અઠ્ઠાણું ભાઈઓ પ્રભુ પાસે આવ્યા..
પ્રભો ! આપે વહેંચણી કરેલ રાજયોના આધિપત્યથી અમે સંતુષ્ટ છીએ પણ વડિલબંધુ ભરત અમારા ઉપર સ્વયંનું આધિપત્ય ઈચ્છે છે ! તેની અન્યાયી આજ્ઞા
૩૯ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org