________________
સુધી બળદો અન્ન-જળ વિના રહ્યા...! તેર ઘડી પછી આવરણ દૂર થયું.. ! એ તેરા ઘડી ના તેર મહિના થઈ ગયા ! છે ને કર્મસત્તાની કમાલ! તેર મહિના સુધી પ્રભુને નિર્દોષભિક્ષામલીનહીં ! તો ચાલો પુનઃ આપણે શ્રેયાંસકુમારપાસે આવીએ..
આકાશમાં દિવ્ય દુદુભિના નાદથી રાજા સહિત સમગ્ર નગરજનો ત્યાં એકત્રિત થઈગયા. શ્રેયાંસકુમારને પૂછે છે. ‘યુવરાજઆદાનનો વિધિતમે કઈ રીતીએ જાણ્યો!
ભગવંતના દર્શનથી મને જાતિઃસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ....! પ્રભુની સાથે આઠ-આઠ ભવોથી મારો આત્મા જોડાયેલો છે ગત ભવમાં સર્વાર્થસિદ્ધ વિમાનમાં અમે સાથે હતા પૂર્વથી ત્રીજા ભવમાં પ્રભુ વજનાભ ચક્રવર્તી હતા તેમના પિતાજી વજસેન નામે તીર્થંકર હતા હું ચક્રવર્તીનો સારથિ હતો...! પ્રભુની સાથે મેં પણ દીક્ષા ગ્રહણ કરેલી તેથીજ નિષભિક્ષા વિધિનો ખ્યાલ મને આવ્યો!
તેર ઘડી સુધી બળદો સુધા-તૃષાતુર રહ્યા !
Jain Education International
૩૩ For Private & Personal Use Only
www.jainelibrary.org