________________
શીખવાડી.
ક્રમશઃ કુંભકાર, ચિત્રકાર, વાર્ધકી, વણકર, નાપિત વગેરે પાંચ શિલ્પ અને પાંચેય શિલ્પોના વીસ ભેદ એ રીતીએ કુલ સો શિલ્પો પ્રગટ કર્યા...! રાજા ઋષભના રાજ્યકાલમાં...પ્રજાજનોપ્રસન્નતાપૂર્વક સમય પસારકરી રહ્યાછે.
પ્રભુને દીક્ષાગ્રહણને ૧ વર્ષનો સમય બાકી રહ્યો ત્યારે બ્રહ્મલોક નિવાસી નવ લોકાંતિક દેવોએ આવીને પોતાના શાશ્વત આચાર પ્રમાણે પ્રભુને ધર્મતીર્થના સ્થાપનનીવિનંતિકરી.
પ્રભુએ પણ ત્યારથી વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો...! પ્રભુએ ભરતને વિનીતાનું, બાહુબલિને બહલીદેશનું અને બીજા બધા પુત્રોને યોગ્ય રીતીએ બધા રાજ્યોનો ભાર સુપ્રતકરીદીધો !
પ્રથમતીર્થપતિ પંચમુષ્ટિ લોચ કરી રહ્યા છે. ઈંદ્ર મહારાજા - મસ્તકે એક મુષ્ટિ કેશપાશ રાખવા વિનંતિ કરે છે
૨૬
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org