________________
અભિષેક થાય નહીં વિનીત યુગલિકોએ સ્વયં બુદ્ધિથી જ પરમાત્માના ચરણોનું લાવેલ જલ દ્વારા પ્રક્ષાલનકર્યું......!
યુગલિકોના વિનયથી પ્રસન્ન બનેલા સૌધર્મેન્દ્ર મહારાજાએ ત્યાં જ બાર યોજન લાંબી, નવ યોજન વિસ્તારવાળી ઈંદ્ર મહારાજની અલકાપુરી સદેશ અનેક પ્રકારના દિવ્ય મહાલયોથી સુશોભિત નગરી બનાવી અને યુગલિકોના વિનયનું સ્મરણ થાય તેથી તે નગરીનું વિનીતા નામ આપ્યું...! એ નગરીનું અયોધ્યા એ રીતીએ અપર નામ પણપ્રસિદ્ધ થયું..!
એ નગરીમાં રાજા ઋષભે ઉગ્ર, ભોગ, રાજન્ય અને ક્ષત્રીય આ ચાર કુલોની સ્થાપનાકરી મંત્રી, સેનાધ્યક્ષ, કોટવાળઆદિનગ૨૨ક્ષકોનીનિમણુંક કરી......!
შპრტლიიი
poo
[1][][]
રાજા ઋષભે પ્રગટ કરેલા મુખ્ય પાંચ શિલ્પો
પોતાના જ્યેષ્ઠ પુત્ર ભરતને રાજા ઋષભે પુરુષોની બહોતેર કલાઓનું જ્ઞાન આપ્યું. તો બાહુબલિને અનેક પ્રકારના લક્ષણનું જ્ઞાન આપ્યું. પુત્રી બ્રાહ્મીને અઢાર લિપીનું તથા સુંદરીને ગણિત આદિનું જ્ઞાન આપ્યુ. કાળના દુષ્પ્રભાવથી કલ્પવૃક્ષના ફળો વિચ્છેદ પામવાથી રાજા ઋષભે ધાન્ય આદિ અગ્નિ ઉપર પકાવવાની ક્રિયા યુગલિકોને
Jain Education International
૨૫
For Private & Personal Use Only
www.jainelibrary.org