________________
શિક્ષા રાજા કરે છે...
‘સ્વામિન્ ! એ રાજા કોણ હોય.. !”
‘‘ચાર પ્રકારની સેનાથી પરિવરેલ રાજા હોય છે. જેનો વિધિવત અભિષેક કરીને સિંહાસન ઉપર બેસાડવામાં આવે તેને રાજા કહેવાય છે.” ‘‘અમારે પણ આવો રાજા જોઈએ છે.”
જાવ...!તમે નાભિકુલકરની પાસે એમને વિનંતી કરો તમારી પ્રાર્થના પિતાજી અવશ્ય સાંભળશે યુગલિકો દોડતા નાભિકુલકર પાસે પહોંચ્યા...! રાજાની સ્થાપનાની વાત કરી...! નાભિ કુલકર આનંદિત થઈ બોલ્યા “ઓહ...! તમારો રાજા ઋષભજ થશે !
નાભિકુલકર પાસેથી આ વાત સાંભળી પ્રસન્ન બની યુગલિકો ઋષભકુમારનો રાજવી તરીકે અભિષેક કરવા માટે જલ લેવા ગયા ત્યાંજ સૌધર્મેન્દ્ર મહારાજાએ પોતાના જ્ઞાનનો ઉપયોગ મુક્યો! પ્રથમતીર્થપતિનારાજયાભિષેકનાકર્તવ્યનું પાલન કરવામાટેતëણ દેવોની સાથે પ્રભુ પાસે આવ્યા..! કે દેવોએ લાવેલા ઉત્તમ પ્રકારનાતીર્થજળથી પ્રભુનો અભિષેક કર્યો ! દિવ્ય વસ્ત્રોથી પ્રભુને વિભૂષિત કર્યા...! અનેક પ્રકારના અલંકારોથી પ્રભુનો દેહઆચ્છાદિત કર્યો ! મસ્તકે રત્નમય મુગટ શોભવા લાગ્યો ! ઉત્તમમણિમય સિંહાસન ઉપર પ્રભુને બેસાડ્યા ! નરનાથની દેવો સ્તવના કરવા લાગ્યા ત્યાં જ પેલા યુગલિકો.. રાજ્યાભિષેકમાટેનું જલ એકપડીયામાંલઈને આવી પહોંચ્યા...! ઋષભકુમારનું દિવ્યસ્વરૂપનિહાળી આશ્ચર્યપામ્યા..! ઓહ....! દિવ્ય વસ્ત્ર અલંકારોથી વિભૂષિત પ્રભુનો હવે મસ્તકથી તો
Jain Education International
For Private & Pers
Use Only
www.jainelibrary.org