________________
ચરમતીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ત્રીસ વર્ષ સુધી કેવલિ અવસ્થામાં વિચરી અનેક જીવોને પ્રતિબોધ પમાડ્યો. ભગવાનથી પ્રતિબોધ પામેલા શ્રેણિક, મેઘકુમાર, નંદિષેણ, અભયકુમાર, પ્રસન્નચંદ્, શાલ, મહાશાલ, દર્શાણભદ્ર, ધન્યકુમાર, શાલિભદ્ર, રોહિસૈયચોર, ઉદાયન રાજર્ષિ, હલ્લ વિહલ્લા, સુલસા, ચંદનબાળા, મૃગાવતી આદિ અનેક ભવ્ય આત્માઓએ પરમાત્માને પામીને પોતાનું આત્મકલ્યાણસાધ્યું. પ્રભુનાપ્રથમગણધરગૌતમસ્વામિજીના ૫૦૦૦ શિષ્યોને કૈવલ્યજ્ઞાનપામ્યા.
અનંત લબ્ધિના ધારક ગણધર ગૌતમસ્વામિજી મહારાજને પરમાત્મા ઉપર અવિહડ સ્નેહ હતો એ સ્નેહના પરિણામે જ ગૌતમસ્વામિજીને કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ પરમાત્માનાનિર્વાણ બાદજ થઈ! શ્રી મહાવીરસ્વામિભગવાનના પરિવારમાં
૧૪000 સાધુઓ ૩૬૦૦૦ સાધ્વીજીઓ
૩૦૦ ચૌદપૂર્વી ૧૩૦૦ અવધિજ્ઞાની ૭૦૦ વૈક્રિયલબ્ધિધારી ૭૦૦ અનુત્તરવિમાનમાં જનારામુનિઓ
કેવલજ્ઞાની
મન:પર્યવજ્ઞાન ૧૪૦૦ વાદલબ્ધિધારી ૧,૫૯000
શ્રાવકો ૩,૧૮૦૦૦ શ્રાવિકાઓ
૭OO
૫OO
Jain Education International
For Privat 3
onal Use Only
www.jainelibrary.org