________________
કેવીભયંકરવેદનાસહનકરેછે.!
મહાત્માએ ચારે ગતિના દુ:ખોનો હૃદયદ્રાવક ચિતાર નિર્નામિકાને કહી સંભળાવ્યો!
ચારે ગતિના દુઃખોના વર્ણનની સાથે મોક્ષગતિનું પરમસુખ-આત્મિક આનંદ અને એ આનંદનીપ્રાપ્તિ માટેસાધુધર્મ અને શ્રાવકધર્મનું વર્ણન કર્યું.
નિર્નામિકાએ આસાંભળીવૈરાગ્યપામી શ્રાવકધર્મઅંગીકા૨કર્યો!
ક્રમશઃ ઉત્કૃષ્ટધર્મનું પાલનકરતીનિર્નામિકાહાલમાં અણશણસ્વીકા૨ીરહીછે. મિત્ર ! તું તત્કાલ નિર્નામિકા પાસે પહોંચ ! તારા ધ્યાનમાં એને આસક્તબનાવ ત્યાંથી મરણ પામી પુનઃ નિશ્ચિતઆજદેવલોકમાંતારીપ્રિયાતરીકેઉત્પન્નથશે!
લલિતાંગ દેવ આનંદ પામી તત્કાલ નિર્નામિકા ના સ્થાનમાં આવ્યો ! નિર્નામિકાનેપોતાના ધ્યાનમાં આસક્તબનાવીનિર્નામિકાત્યાંથી મરણ પામી પુનઃ સ્વયંપ્રભા તરીકે ઈશાનદેવલોકમાંઉત્પન્નથઈગઈ!
દીર્ઘકાળ સુધી સ્વયંપ્રભાની સાથે યથેચ્છ વિષયસુખોમાં ૨મમાણ બની ત્યાંથી ચ્યવન પામી ધન સાર્થવાહનો આત્મા છઠ્ઠા ભવમાં પૂર્વ વિદેહમાં લોહાર્ગલ નામના નગરમાં પ્રતાપી સુવર્ણજંઘ રાજવીને ત્યાં સૌભાગ્યશાલીની લક્ષ્મીરાણીની કુક્ષિએ વજ્રબંધકુમારતરીકે ઉત્પન્ન થયો.
સ્વયંપ્રભા દેવી પણ આયુષ્ય પૂર્ણ કરી પૂર્વવિદેહમાં જ પુંડરીકગણી નગરીમાં વજ્રસેનનામેચક્રવર્તીરાજવીનેત્યાં શ્રીમતીનામે રૂપવાન પુત્રી તરીકે ઉત્પન્નથઈ!
રાજપુત્રી શ્રીમતીને યુવાવસ્થાના પ્રારંભે મહાત્માના દર્શન થતા જાતિઃ સ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ! પોતાનો પૂર્વભવનિહાળ્યો ! પૂર્વભવના સ્વામિ લલિતાંગ દેવ પ્રત્યે શ્રીમતી અતિ આસક્ત બની લલિતાંગ દેવનો આત્મા હમણાં ક્યાં હશે ! એ શોધ માટે શ્રીમતીએ એક મોટા પટ ઉપર પોતાના પૂર્વભવોના વૃત્તાંત નું ચિત્રણ
કર્યું...!
Jain Education International
૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org