________________
‘‘મિત્ર ! તું સ્વસ્થ બન ! એક સ્ત્રીના વિરહથી આટલું દુ:ખ શું કામપામે છે ! સ્વયંપ્રભાકરતા પણ અતિ અદ્ભુતદેવી તને મળી રહેશે.
‘મિત્ર...!જેહોયતે..!મનેસ્વયંપ્રભાસિવાય બીજું કોઈ ઈષ્ટ નથી મારું તમે હિત ઈચ્છતા હો તો પુનઃ તેની સાથે જ મારું મિલન કરાવીદો.
‘‘લલિતાંગ! તારીપ્રિયાની પરિસ્થિતિઅત્યારે કેવીછે. એ તું વિચાર...! ધાતકી ખંડના પૂર્વવિદેહમાં નાગિલ નામે ગૃહસ્થને ત્યાં નાગશ્રી નામે પત્નીની કુક્ષિએછપુત્રીઓઉપ૨સાતમી પુત્રીતરીકેતેનો જન્મથયોછે. !
દરિદ્રાવસ્થાથી પીડાતા અને એક પછી એક પુત્રીઓના જન્મથી દુઃખિત માતાપિતાએપુત્રીનું નામપણ પાડેલ નથી.
નિર્નામિકા તરીકે એ પુત્રી પ્રસિદ્ધ થઈ છે બાલ્યાવસ્થાથી જ અનેક દુઃખોને સહન કરતી નિર્નામિકા યૌવનાવસ્થાનાપ્રારંભે જ જિંદગીથી ઉદ્વેગ પામીં આત્મઘાત કરવા માટે પર્વત ઉ૫૨ ગઈછે ત્યાં અચાનક તેના કંઈક પુણ્યોદયે કેવલજ્ઞાનીયુગંધર મુનિના દર્શનથયા...!મહાત્માનેનિહાળીનિર્નામિકાએ મહાત્માનેનમસ્કારકર્યા.
મહાત્માએપણ મધુર સ્વરે ધર્મલાભઆપ્યા.
‘‘ભગવંત...! હું બહુ કમભાગી છું મારા જેવી દુનિયામાં હીનપુણ્યવાળી કોઈ સ્ત્રી નહીં હોય...! નથી મને માતાની મમતા મળી નથી મને પિતાનો પ્રેમમળ્યો. સ્વજનોનાસત્કારનીતો શી વાત કરવી...!જ્યાં જ્યાં હુ જાવ છું ત્યાં પરેશાનીઓજ સર્જાયછે.
પ્રભુ ! હું આ જીવનથીકંટાળી ગઈછું. આત્મઘાતક૨વાઈચ્છુંછું.
‘ભદ્રે ! તને શું દુઃખછે? આ જગતમાં એવા કેટલાયે મનુષ્યો છે કે જેને રહેવા માટે સ્થાન નથી ૫હે૨વા માટે વસ્ત્ર નથી. ખાવા માટે અન્ન નથી પીવા માટે જલ નથી...! અરે ! મનુષ્યગતિનીવાત શી કરવી નરકગતિ અને તિર્યંચગતિમાં રહેલા આત્માઓ
Jain Education International
૧૦
For Private & Personal Use Only
www.jainelibrary.org