________________
પહોંચ્યો!
તેત્રીસ સાગરોપમસુધી અસહ્ય વેદના ભોગવી વીસમાં ભવમાં તીર્થંચગતિમાં સિંહતરીકેથયો!
એકવીસમાં ભવમાં પુનઃ ચોથી નરકમાં પ્રભુના આત્માને સ્થાન મળ્યું ! કર્મના બંધનના પરિણામે તીર્થકરના આત્માને પણ ક્યાં ક્યાં ફેકાવું પડે છે ! બાવીસમાં ભવથી પ્રભુના આત્માની પ્રગતિના સોપાનો શરૂ થશે !
ભવ ૨૨ થી ૨૬ બાવીસમાં ભવમાં ૨થપુરનગરના પ્રિય મિત્ર રાજાની વિમલારાણીની કુક્ષિએ નયસારના આત્માનો જન્મ થયો! વિમલકુમારનામરાખવામાં આવ્યું ! યુવાવસ્થામાં પિતાએ પુત્રને રાયધુરા સોંપી ન્યાયનિષ્ઠ વિમલરાજાએ પ્રજાની સારસંભાળ સુંદર રીતીએ કરી વનમાં જતા વિમલરાજાએ એક વખત શિકારીની જાળમાંથી હરણને બચાવી લીધું. અંતે દીક્ષા લઈ સમાધિમરણ પામી ત્રેવીસમાં ભવમાં અપરવિદેહમાં મૂકી નગરીના ધનંજય રાજા અને ધારિણી રાણીની કુક્ષિએ ચૌદ મહાસ્વપ્નોથીસૂચિત તેજસ્વી પુત્રનો જન્મથયો.પ્રિયમિત્રનામ પાડવામાં આવ્યું!
યુવાવસ્થામાં પ્રવેશતા જ આયુધશાળામાં ઉત્પન્ન થયેલા ચક્રરત્નના સહારે છે એ ખંડ સાધી ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું. અંતે પોટિલ નામના આચાર્ય પાસે પ્રિય મિત્ર ચક્રવર્તીએ દીક્ષા અંગીકારકરી આત્મકલ્યાણસાધ્યું.
ચોવીસમાંભવે મહાશુકદેવલોકમાં સત્તરસાગરોપમનાઆયુષ્યવાળામહર્તિક દેવ થયા, પચીસમાં ભવે છત્રા નામની નગરીમાં જિતશત્રુ રાજાની પટ્ટરાણી ભદ્રાની કુક્ષિએ પુત્રપણે ઉત્પન્નથયા. નંદનતેમનું નામ પાડવામાં આવ્યું.યુવાવસ્થામાંછત્રા
Jain Education International
For Pri
Srsonal Use Only
www.jainelibrary.org