________________
પુનઃ આગળવધ્યા.
આગળ વધતા ભુવનભાનુ રાજવીની કમલિની અને કુમુદિની એ બે કુમારીઓ સાથે અપરાજિતકુમા૨નાલગ્ન થયા. એ બંને કન્યાઓને પણ પિતૃગૃહે મુકી બંને મિત્રો આગળવધ્યા.
શ્રી મંદિરપુરનારાજવીના અસહ્ય વ્યાધિની વિદ્યાધરે આપેલી મૂલિકા દ્વારા શાંતિ કરી તેમની પુત્રી રંભા સાથે કુમારના લગ્ન થયા. ત્યાંથી આગળ વધતા જનાનંદનગરમાંબંને મિત્રો આવ્યા.
ત્યાંના રાજા જિત શત્રુની શ્રેષ્ઠ કન્યા પ્રિતિમતીનો સ્વયંવર મંડાયેલો રાજકન્યા પ્રિતિમતિ પાંચ-પાંચ ભવથી જેમની સાથે સ્નેહની સરવાણીથી બંધાયેલી તે પોતાના સ્વામિનાથનોચહેરો શોધતી હતી.
રાજપુત્રઅપરાજિતનેનિહાળતાજ કુમારી પ્રિતિમતિચમકી ગઈ- ‘ઓહ ! આ જ મારા જન્મ- જન્માંતરના નાથ છે ! સંસારની સર્વશ્રેષ્ઠ રાજ કન્યા પ્રિતિમતિએ વરમાળા - અપરાજિતકુમારના ગળામાં નાંખી ! બંન્નેનો લગ્ન મહોત્સવ અતિ ઉલ્લાસભેરઉજવાયો પ્રિતિમતિનીસાથે-પ્રીતભર્યાદિવસોક્યાં પસારથઈજાયછે ! રાજકુમાર પોતાના માતા-પિતાનેઅને અગાઉ જેની સાથે લગ્નગ્રંથિથીબંધાયેલતે કોડભરી કન્યાઓને પણ વિસરીજાયછે !
મહારાજા હરિણંદીએ રાજકુમારની તપાસ કરવા મોકલેલા સેવકો - અનેક જગ્યાએ શોધતા જનાનંદનગરમાંઆવ્યા અને કુમારને પોતાનાપિતાનો સંદેશ આપે છે ! આ સાંભળતાજ પોતાની જાતને ધિક્કારતો કુમાર તુરંત જ પિતાની પાસે પહોંચે છે સમગ્રરાજમહેલમાંઅને નગરમાં હર્ષોલ્લાસનુંવાતાવ૨ણછવાઈજાય છે!
Jain Education International-
૧૮૧
For Private & Personal Use Only
www.jainelibrary.org