________________
નહીં. સમગ્રનગરમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. એ જ સમયે ચિત્રગતિવિદ્યાધર (ધનકુમારનોજીવ) તે નગરમાંથી પસાર થઈ રહ્યો હતો. રાજકુમારસુમિત્રની આવી પરિસ્થિતિ જાણીપરોપકારબુદ્ધિથી તત્કાળત્યાં આવી વિદ્યા દ્વારા સુમિત્રનું વિષ હરી લીધું. રાજપુત્ર સુમિત્ર સ્વસ્થ બની ગયો. આ પ્રસંગથી સુમિત્રની ચિત્રગતિ સાથે અતૂટ મૈત્રી બંધાઈગઈ !
એક વખત સુમિત્રની બહેન જેના કલિંગ દેશના રાજવી સાથે લગ્ન થયેલા તેની ઉપર મોહાંધ બનીને શિવમંદિર નગરના અસંગસિંહ રાજાના પુત્ર અને રત્નાવતી (ધનવતીનોજીવ)ના ભાઈકમલેસુમિત્રનીબહેનનું અપહરણ કર્યું.
આ સમાચાર જાણી સુમિત્ર અને તેનો મિત્ર ચિત્રગતિ બંનેએ અનંગસિંહ અને તેના પુત્રકમલની સાથે યુદ્ધ આદર્યું.
યુદ્ધમાં રાજવી અસંગસિંહનું દૈવાધિષ્ઠિત ખડગૂ રત્ન યુવરાજ ચિત્રગતિએ આંચકી લીધું ! યુદ્ધમાં સુમિત્ર અને ચિત્રગતિનો વિજય થયો ! સંસારની આ બધી માયા નિહાળી સુમિત્ર વિરકત બની ગયો. મહાત્મા પાસે સંયમ અંગીકાર કરી અલ્પ સમયમાં આયુષ્ય પૂર્ણ કરી દેવતરીકેથયો.
આ તરફચિત્રગતિવિદ્યાધરએકવખત સિદ્ધાયતનચૈત્યમાં દર્શનાર્થે ગયેલો ત્યાં રાજા અનંગસિંહ પણ પોતાની યુવાન કન્યા રત્નવતીની સાથે આવેલો. ચિત્રગતિ પ્રભુની સ્તુતિ કરતો હતો ત્યાં જ સુમિત્રદેવે તેની ઉપર પુષ્પવર્ષાકરી. રત્નવતી અને અનંગસિંહની દષ્ટિ ચિત્રગતિ ઉપર પડી. ચિત્રગતિને નિહાળતા જ રત્નવતી પ્રેમાંધ બની ગઈ...” રાજા અનંગસિંહે પણ નૈમિત્તિકની બંને ભવિષ્યવાણી સત્ય નિહાળતા પોતાની પુત્રીના-ચિત્રગતિ સાથે ઉત્સાહપૂર્વકલગ્ન કરાવ્યા. અંતે ભુક્તભોગી થઈ
Jain Education International
For Private & Pe919 Cse Only
www.jainelibrary.org