________________
ઓહ... પુણ્યશાળી! અમારો આચાર એવો છે અમારા માટે બનાવેલ અન્ન આદિઅમને કહ્યું નહીં તમારા માટે યોગ્ય જે આહાર આદિબનાવેલ હશે તેમાંથી જ અમને કહ્યું તેવો આહાર ગ્રહણ કરવાનો અમારો આચાર છે. વાવ, કૂવા, તળાવ આદિનું સચિત જલ પણ અમને કલ્પ નહીં.
આચાર્ય ભગવંત ધન સાર્થવાહને નિર્દોષ ભિક્ષાચર્યા સમજાવી રહ્યા છે ત્યાં તો કોઈ વ્યાપારીએ સુંદર મજાના આમ્રફળોથી ભરેલો મોટો થાળ ધન સાર્થવાહને ભેંટણામાંઆપ્યો.
પ્રભો!આ આમ્રફળસ્વીકારોએ ફળો અમારા માટે આવેલા છે. શ્રેષ્ઠિ ! આ સચિત્તફળ છે તેના સ્પર્શનો અમારેનિષેધ છે....
ધન સાર્થવાહનો સાથે... ક્ષિતિપ્રતિષ્ઠિત પુરથી વસંતપુર તરફ જઈ રહ્યો છે.
પૂ. આચાર્ય ભગવંત ધર્મઘોષ સૂ.મ. પણ સાર્થમાં જોડાયેલા છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org