________________
રાજકુમારીમલ્લિકુમા૨ીજેવુ રૂપવિશ્વમાંકોઈનુનથી !
પૂર્વજન્મનો મિત્રતાના કારણે અનુરાગ તો હતો જ અને તેમાં મલ્લિકુમા૨ીની પ્રશંસા સાંભળી રાજાએ મલ્લિકુમારી સાથે લગ્ન કરવા માટે પોતાના દૂતને મિથિલામાંમોકલ્યો!
બીજા મિત્ર ધરણનો આત્મા ચંપાપુરીમાં ચંદ્રચ્છાય રાજા તરીકે થયેલો એ નગરીમાં અર્હન્નય નામે ઉત્કૃષ્ટ શ્રાવક રહેતો હતો ઈંદ્રસભામાં ઈંદ્ર મહારાજાએ અર્હન્નયની ધર્મદઢતા ની પ્રશંસા કરી દેવને પરીક્ષા કરવાનુ મન થયું. અર્હન્નય તે સમયે વહાણમાં હતો વહાણડૂબવાલાગ્યુ. ! અર્હન્નયે દૃઢ રહી અણસણ આદરીલીધું. દેવ પ્રસન્નથયો ! દિવ્ય કુંડલોનીબે જોડી અર્હન્નયશ્રાવકનેભેટ આપ્યા. !
અર્હન્નય શ્રાવક ત્યાંથી મિથિલામાં આવ્યો ! મિથિલાના રાજવીને એક કુંડલની જોડી ભેટ આપી તરત જ મલ્લિકુમારી ને કુંભ રાજવીએ એ કુંડલની જોડી આપી મલ્લિકુમા૨ીનુ અપૂર્વ સૌંદર્ય નિહાળી અર્હન્નય શ્રાવક આશ્ચર્ય પામી ગયો પુનઃ ચંપાપુરીમાં ચંદ્રચ્છાય રાજાની પાસે આવી બીજી કુંડલની જોડી ભેટ આપી મહારાજાએ અર્હન્નય શ્રાવકને બધો વૃત્તાંત પૂછ્યો... વૃતાંતવર્ણનમાં મલ્લિકુમા૨ીનાસૌંદર્યની પ્રસંશા સાંભળી ચંદ્રચ્છાય રાજાએ પણ મલ્લિકુમારી સાથે લગ્નકરવા મિથિલામાંપોતાનોદૂતમોકલ્યો!
ત્રીજો મિત્ર પૂરણનો આત્માશ્રાવસ્તીનગરીનો રૂકિમરાજાથયેલો ધારિણીનામે સુંદર પત્ની અને સુબાહુ નામેસ્વરૂપવાન કન્યા રાજા રૂકિમનેહતી.
Jain Education International
For Personal Use Only
www.jainelibrary.org