________________
પ્રભુએછ એ ખંડનીઋદ્ધિને તૃણવતતરછોડીસર્વાથ નામની શિબિકામાં આરૂઢ થઈ હસ્તિનાપુરનગરના સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા.
છઠ્ઠ તપના તપસ્વી પ્રભુએ ૧૦૦૦ રાજાઓની સાથે જેઠ વદ ચૌદસ (વૈશાખ વદ ચૌદસ) ના દિવસે સર્વવિરતિનો સ્વીકાર કર્યો. ત્યાં જ પ્રભુને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
બીજા દિવસે સુમિત્ર રાજાને ત્યાં પ્રભુએ પારણું કર્યુ પંચ દિવ્યો પ્રગટ થયા. છદ્મસ્થપણામાં એક વર્ષ વિચરી પ્રભુ પુનઃ હસ્તિનાપુર નગરના સહસ્ત્રાપ્રવનમા પધાર્યા. નંદીવૃક્ષની નીચે પ્રભુ શુકલ ધ્યાનમાં સ્થિર થયા. પોષ સુદ નવમીના દિવસે પ્રભુને અનંત વસ્તુના વિષયવાળુ નિરૂપમકેવલજ્ઞાનઅને કેવલદર્શન ઉત્પન્ન થયું..! દેવોએ આવી સુવર્ણશિલા ઉપર એંસી ધનુષ્ય ઉંચુ ચૈત્યવૃક્ષ રચ્યું તેની નીચે સમવસરણનીરચનાકરીપ્રભુએ ત્રણ પ્રદક્ષિણા સાથે પૂર્વદિશા સન્મુખ આસનગ્રહણ કર્યુ દેવતાઓએ ત્રણે દિશામાં પ્રભુના પ્રતિબિંબો સ્થાપ્યા. પ્રભુએ ગંભીર સ્વરે - ઈન્દ્રિયોનાદમન શમન એ વિષય પરમાર્મિકધર્મદેશના આપી.
પ્રભુની ધર્મદેશના સાંભળી પુત્ર ચક્રાયુધ સહિત અનેક આત્માઓએ સર્વવિરતિ દેશવિરતિધર્મ અંગીકાર કર્યો ચક્રાયુધનાપુત્ર કુરુચન્દ્રને હસ્તિનાપુરનું રાજયસોંપ્યુ.
ચક્રાયુધ આદિ ૩૫ ગણધરોની સ્થાપના થઈ શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં સુવરના વાહનવાળો ગરૂડ નામે યક્ષ કમળના આસને સ્થિત નિવણી નામે શાસનદેવીથઈ. શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારમાં
૬ ૨OOO
સાધુઓ ૬૧૬૦૦ સાધ્વીજીઓ
ચૌદ પૂર્વી
૮OO
Jain Education International
૧૩૫ For Private & Personal Use Only
www.jainelibrary.org