________________
૬OOO
૩000 અવધિજ્ઞાની ૪૦૦૦ મન:પર્યવજ્ઞાની ૪૩00 કેવલજ્ઞાની
વૈક્રિયલબ્ધિધારી ૨૪૦૦ વાદલબ્ધિધારી ૨૯૦OOO શ્રાવકો
૩૯૩000 શ્રાવિકાઓ પ્રભુનોઆ વિશાલપરિવાર હતો. શ્રી શાંતિનાથપ્રભુએ ૨૫ હજાર વર્ષકુમારપણામાં ૨૫ હજાર વર્ષ માંડલિકપણામાં ૨૫ હજારવર્ષચક્રવર્તીપણામાં ૨૫ હજાર વર્ષશ્રમણ પણામાં
કુલ એક લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી સમેત શિખર તીર્થે નવસો મુનિઓની સાથે એક મહિનાનુ અણસણ આદરી પ્રભુ જેઠ વદ તેરસ (વૈશાખ વદ તેરસ) ના દિવસેભરણી નક્ષત્રમાં નિર્વાણ પામ્યા...!
વંદન હો ! હસ્તિનાપુર તીર્થ મંડન શ્રી શાંતિનાથ સ્વામિના ચરણોમાં...
૧૩૬ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International