________________
શ્રી શાંતિનાથ કુમારની પટ્ટરાણી યશોમતિ એ સ્વપ્નમાં સૂર્યની જેમપ્રવેશ કરતુ ચક્ર પોતાના મુખમાં પ્રવેશતુ નિહાળ્યુ. પૂર્વભવમાં જે ભાઈ દઢ૨થનો આત્મા હતો તે શાંતિનાથનાપુત્રતરીકે અવતર્યો.ચક્રાયુધએમનુ નામ પાડવામાંઆવ્યુ.
૨૫ હજાર વર્ષ માંડલિક પણામાં પસાર થયા ત્યારે આયુધ શાળામાં મહા તેજસ્વી ચક્રરત્ન ઉત્પન્ન થયું. રાજવીએ પરંપરામા મુજબ અઠ્ઠાઈ મહોત્સવ ઉજવ્યો ચક્રરત્નનીપૂજાકરી.
ચક્રરત્નનીસાથે શાંતિકુમારદિગ્વીજયકરવામાટે નીકળ્યા શાંતિકુમારજેમજેમ આગળ વધવા લાગ્યા. તેમ તેમ વિવિધ પ્રદેશના રાજાઓ, માંડલિકો આદિ શાંતિકુમા૨ની સન્મુખ આવી અનેક પ્રકારના કિંમતી ભેટણાને ધરી.. ‘સ્વામિ! અમો આપની આજ્ઞામાંજછીએ, અમારાલાયકકોઈકાર્યસેવાફરમાવો”
શાંતિકુમારનેછ એ ખંડ સાધતા ક્યાંય યુદ્ધ કરવાની પણ જરૂર ન પડી..! છએ ખંડ સાધીને પુનઃ હસ્તિનાપુર આવ્યા..! હસ્તિનાપુરમાં ચક્રવર્તી મહારાજા શાંતિનાથનો ભવ્ય અભિષેક થયો. ચૌદ રત્નો અને નવનિધિ ચક્રવર્તીના આશ્રયે હોય છે. હજારો યક્ષોનિરંતરચક્રવર્તીનાસેવા કરતા હોય છે. ૬૪ હજાર રાણીઓથી તેમનુ અંતઃપુરસદાયે કિલ્લોલ કરતું હોયછે..!
૮૪ લાખ હાથી એનાથી પણ વધારે અશ્વો, રથો આદિ વિશાલ સામગ્રીના એ સ્વામિહોય છે ! અપાર ભોગ સુખનુ એમનુ પુણ્ય હોય છે ! ચક્રવર્તી પણામાં ૨૫ હજાર વર્ષ પસાર થયા. સમયનો પ્રવાહ વણથંભ્યો ચાલ્યા જ કરે છે પ્રભુનો દીક્ષાનો સમય નજીક જાણી બ્રહ્મલોક નિવાસી નવ લોકાંતિક દેવોએ આવીને પ્રભુને ધર્મતીર્થ પ્રવર્તાવવાનીવિનંતીકરી.!
પ્રભુએત્યા૨થીમાંડીને એક વર્ષસુધીસાંવત્સરિકદાનઆપ્યુ. અંતે યુવરાજ ચક્રાયુધને રાજયધુરા સોંપી હજા૨ દેવો મનુષ્યોથી પરિવરેલા
Jain Education International
For Private & Pere Only
www.jainelibrary.org